________________
[ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃત જન્મટાણે નારકી પણ તેજ સુખને પામતા, *
એથી અમે જિન નામ તણું સર્વ સુખકર ધારતા દયા નીક જલ સિંચને જિન ધર્મતરૂ વર્ધક તમે,
પુણ્ય અમારા આપ જમ્યા માનીએ એવું અમે.
સ્પષ્ટાર્થ – હે પ્રભુ! તમારા જન્મ વખતે નારકીના જે હંમેશાં અનેક પ્રકારનાં તીવ્ર દુખે ભોગવી રહ્યા છે તેમને પણ થડે કાલ સુખને અને પ્રકાશને અનુભવ થાય છે અને આથી જ અમે તમારા જિનનામકમને સર્વ ને સુખ કરનારૂં માનીએ છીએ. વળી તે જિનેશ્વર! તમે ધર્મરૂપી વૃક્ષને દયારૂપી નીકનું પાણી સિંચીને વધારનારા છે. અને અમારા પુણ્યના ઉદયથી આપને જન્મ થયો છે એમ અમે માનીએ છીએ. ૩૦ ઠંડાશ જલમાં જેમ ત્રિભુવન સ્વામિતા ત્રણ જ્ઞાન એ,
બેઉ છે સિધ્ધ જન્મથી પ્રભુ આપને પુણ્યાઈ એ; પદમ લંછન આપનું ને પમ કાયા આપની. મુખ પવન પણ આપનો છે દેવ! જે પદમની.
૩૧ સ્પષ્ટાથ હે પ્રભુ! જેમ પાણીની અંદર શીતળતા સ્વાભાવિકપણે જ રહેલી છે તેવી રીતે આપનામાં ત્રિભુવન એટલે સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ અથવા ઉર્વલોક, અધેલોક અને તોછલોક એ ત્રણે લોકનું સ્વામીપણું તેમજ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિ. જ્ઞાન એ ત્રણ જ્ઞાને આ બંને વસ્તુઓ જન્મથી જ સિદ્ધ છે અને તે આપની પુણ્યાઈને લીધે જ જન્મસિદ્ધ છે. હે પ્રભુ! તમારે વિષે પદ્મલંછન એટલે ઘેળા કમલનું લંછન છે તેમજ આપના શરીરની ક્રાંતિ પણ કમલ સરખી છે. વળી હે દેવ! આપના મુખને પવન એટલે શ્વાસોશ્વાસ તે પણ કમલની સુગંધ જે સુગન્ધિદાર છે. ૩૧ લક્ષ્મી અપર પયય પદ્દમાવંત પ્રભુજી આપે છે,
પરમ જેવા વાનવંતા પદ્દમ ઘર રૂપ આપ છે; આપના અનુભાવથી ભવજલધિ જાનુમિત થશે,
તુજ સેવના સાચી ગણી મુજ આતમાં ત્યાં લીન થશે.
સ્પષ્ટાથે હે પ્રભુજી! પદ્મા એટલે લક્ષમી એવું જેનું બીજું નામ છે તે લક્ષ્મી વાળા આપે છે. કારણ કે આઠ પ્રતિહાર્ય તેમજ ત્રીસ અતિશય રૂપી બાહ્ય લક્ષમી તેમજ જ્ઞાનાદિ અત્યંતર લક્ષમી આપનામાં રહેલી છે. વળી આપનું મુખ પણ કમળના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org