________________
| શ્રીવિજયપન્નસૂરિકૃત૧૦ નપુંસકલિંગસિદ્ધ–(૪) જેઓ મનુષ્યગતિમાં ઉત્પન્ન થયા પછી કૃત્રિમ નપુંસક થયા તેઓ ચારિત્ર લઈ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા તે નપુંસકલિંગસિદ્ધ જાણવા. જેઓ જન્મથી નપુંસક હોય તેઓ મેક્ષે જતા નથી માટે તે નપુંસક અહી લેવાના નથી. પરંતુ જેઓ પાછળથી કૃત્રિમ નપુંસક થયા હોય તે અહીં નપુંસક લિંગસિદ્ધ જાણવા.
૧૧ પ્રત્યેકબુધસિધ્ધ-(૫) જેઓ બાહ્ય નિમિત્ત પામીને ચારિત્ર ગ્રહણ કરીને સિદ્ધ થયા તેઓ પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય છે. પ્રત્યેકબુદ્ધને દેવતા જ વેષ આપે, કદાચ લિંગ (વેષ) રહિત પણ રહે. તેઓને પૂર્વ ભવમાં ભણેલ શ્રત નિશ્ચ યાદ આવે છે. તેઓ કેઈની નિશ્રાને સ્વીકારતા નથી. પ્રત્યેક બુદ્ધને નવ પ્રકારનાં ઉપકરણે ઉત્કૃષ્ટથી હોય અને જઘન્યથી મુખવશ્રીકા અને રજોહરણ એમ બે જ ઉપકરણે હોય છે.
૧૨ સ્વયંબુધસિધ–(૫) જેઓ કઈ પણ બાહ્ય નિમિત્ત પામ્યા વગર અથવા કેઈને ઉપદેશ પામ્યા વગર પિતાની મેળે જ જાતિસ્મરણાદિથી બોધ પામીને ચારિત્ર લઈ સિદ્ધ થયા તે સ્વયં બુધસિધ્ધ જાણવા. સ્વયં બુધને દેવતા વેષ આપે તથા પૂર્વભવનું ભણેલું કૃત યાદ આવે એ નિયમ નથી. બેધ પામતી વખતે પૂર્વ ભવમાં ભણેલું શ્રુત યાદ આવી જાય તે દેવતા વેષ આપે અથવા ગુરૂ પાસે જઈને દીક્ષા લે. પરંતુ પૂર્વે ભણેલું શ્રત યાદ ન આવે તે ગુરૂ પાસેજ લિંગને સ્વીકાર કરે. વળી પૂર્વાધીત કૃત યાદ આવે અને એકાકી વિહાર કરવાને સમર્થ હોય અને પિતાની એકાકી વિહારની ઈચ્છા હોય તે એકાકી વિહાર કરે અને ઈચ્છા ન હોય તે ગુરૂનિશ્રામાં રહે. પરંતુ પૂર્વાધીત શ્રત યાદ ન આવે તે અવશ્ય ગુરૂ નિશ્રામાં જ રહે. સ્વયં બુધ્ધને બાર પ્રકારના ઉપકરણે હોય છે.
૧૩ બુધ્ધોધિતસિધ્ધ–(૫) અહીં બુધ એટલે સાધુ, આચાર્ય અથવા તીર્થકર તેમના ઉપદેશથી બોધ પામી મોક્ષે ગયા તે.
૧૪ એકસિદ્ધ (૬)–એક સમયે એકજ મેક્ષે જાય તે એક સિધ્ધ મહાવીર સ્વામીની જેમ
૧૫ અનેકસિધ્ધ (૧)–એક સમયે બેથી માંડીને વધારેમાં વધારે એકસો આઠ સુધી મેક્ષે જાય તે અનેકસિદ્ધ ઋષભદેવની જેમ.
અહીં અનેક સિધ્ધના અનેક ભેદો થાય છે. તેમાં ૧ થી ૩૨ સુધીની સંખ્યામાં જે નિરંતર સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી મોક્ષે જાય પછી અવશ્ય આંતરૂં પડે. ૩૩ થી ૪૮ સુધી નિરંતર મોક્ષે જાય તે સાત સમય સુધી જાય પછી અવશ્ય આંતરૂં પડે. ૪૯ થી ૬૦ સુધી જાય તે ઉત્કૃષ્ટથી છ સમય સુધી, ૬૧ થી ૭૨ સુધી જાય તે ઉત્કૃષ્ટથી ૫ સમય સુધી, ૭૩ થી ૮૪ સુધી જાય તે ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી, ૮૫ થી ૯૬ સુધી જાય તે ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી, ૯૭ થી ૧૦૨ સુધી જાય તે ઉત્કૃષ્ટથી બે સમય સુધી અને ૧૦૦થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org