Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 277
________________ ૧૩ [ વિજયપદ્મસૂરિષ્કૃત કરી હતી તેથી તમે રાજપદ્મવી પામ્યા, અને તેજ કારણથી તમારી ચંદન સાથે મિત્રતા થઈ, હાસ્ય વડે જે ઉપભાગાંતરાય કર્મ આંધ્યુ હતું તેને ઘણા ખરા ભાગ ભાગવઈ જતાં જે થાડા ભાગ ભેગવવાના ખાકી હતા તે કર્મના ઉદય થવાથી તમારા આ ચંદન મિત્રને આ ભવમાં અશેકશ્રી સાથે ખાર વર્ષના વિયેગ થયા. આંધેલાં ગાઢ કર્મો ભાગન્યા સિવાય જીવને છુટકારો થતા નથી માટે જીવે કર્મ બાંધતી વખતે ચેતતા રહેવાની ખાસ જરૂર છે. (૪) ચંદન શેઠે વધમાન તપનું કરેલું આરાધન ગુરૂ મહારાજના મુખથી પેાતાના પૂર્વ ભત્ર સાંભળીને ચંન શેઠને શ્રી જિનેશ્વર ભગવતના ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા થઈ તેથી તેમને આ સ ંસાર સમુદ્રમાંથી પાર ઉતારનાર એધિખીજ અથવા સમકિતની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી તેમણે અર્જાલે જોડીને પૂછ્યું કે હે કૃપાળુ ભગવંત! આ સંસારમાં રખડતાં આ જીવે કેટલાંય કર્મો બાંધ્યા હશે તે તે કમેૌથી છૂટવા માટે કયેા સરસ ઉપાય છે તે મારા ઉપર કૃપા કરી જણાવશે ? તે વખતે ગુરૂ મહારાજે આ પ્રશ્નને ઉત્તર માપતાં કહ્યું કે તમારી ભાવના ઘણી સારી છે માટે હું તમને તે માટે સરસ ઉપાય બતાવું છું તે સાંભળે. કરૂપી શત્રુને નાશ કરવા માટે તપ અમાઘ શસ્ત્ર છે, તે તપમાં પણ આયબિલ વડે કરાતા વમાન તપ ઘણાં કઠિન કર્યાંના નાશ કરનારા અને પુણ્યની અનેક રીતે વૃદ્ધિ કરનારા છે. આ તપના પ્રભાવથી ઘણા પુરૂષ સુખી થયા છે. તે વખતે ચંદન શેઠે પૂછ્યું કે હે ગુરૂદેવ ! આ વધમાન તપ નામ શાથી કહેવાય છે? તે કેવી રીતે આરાધાય ? તે જણાવશે. જવાખમાં ગુરૂ મહારાજે કહ્યું કે આ સપની શરૂઆત પહેલી એળીમાં એક આયબિલ પછી એક ઉપવાસ કરવા. શ્રીજી એ.ળી માં એ આયંબિલ કરીને અતે ઉપવાસ, ત્રીજી ઓળીમાં ત્રણ આયબિલ કરીને અ ંતે ઉપવાસ કરવા. ચેાથી એળીમાં ચાર આયખિલ કરી ઉપવાસ કરવા. પાંચમી એળીમાં પાંચ આયંબિલ કરીને અંતે એક ઉપવાસ કરવે. આટલે સુધી આ તપ સળીંગ કરવાને ત્યાર પછી પારણુ કરવું હાય તેા કરી શકાય. આ પ્રમાણે આ તપમાં આયંબિલની સંખ્યા માં અનુક્રમે એક એક આયંબિલની વૃદ્ધિ થાય છે એટલે છઠ્ઠીએાળીમાં છ આયંબિલ પછી એક ઉપવાસ કરવા, સાતમી એળીમાં સાત આયખિક પછી એક ઉપવાસ કરવા. એમ ખાય બિલની વૃદ્ધિ થતી હોવાથી તેનું નામ આયંબિલ વધમાન તપ કહેવાય છે. આ પ્રમાણે આયંબિલની સંખ્યા અનુક્રમે વધારતાં વધારતાં છેવટે ૧૦૦મી મેળીમાં સે આયંબિલ કરીને એક ઉપવાસ કરવા આ ક્રમે આ તપ પૂરા થાય છે. અહીં ગુરૂ મહારાજે ગણ્ વગેરે વિધિ પણ સમજાવ્યેા છે. આ તપમાં કુલ ૦૫૦. આયમિલ અને સે ઉપવાસ આવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290