________________
૧૧૦
[[વિજયપધરિતઉત્તર–હાથી વગેરેનું શરીર મોટું દેખાય, ને કીડીનું શરીર નાનું દેખાય, તે ઉપરથી એમ ન માની શકાય કે હાથીને આત્મા મટે છે, ને કીડીને આત્મા નાને છે. કહેવાનું રહસ્ય એ છે કે-બંનેને આતમાં સરખે છે. નાને માટે છે જ નહિ. આ બીના હવે પછીના એકસે પાંત્રીસમા લેકમાં વિસ્તારથી સમજાવી છે. ૧૩૪
જિનકલ્પ વગેરે અંગીકાર કરવા માટે કેવી યોગ્યતા જોઈએ તે બે કમાં ગાથામાં જણાવે છે – આત્મ પ્રદેશે કરી શરીરે પામતા વિસ્તારને,
કટિકાના શરીરમાંહી પામતા સંકેચને નવમ પૂર્વાચાર વસ્તુ ન્યુન દશ પૂર્વ અને, ભિક્ષુ પ્રતિમા બારને આરાધતા જિનકલ્પને,
૧૩૫ અષ્ટાથ–આત્મ પ્રદેશને સંકોચ અને વિકાસ થતું હોવાથી હાથીના શરીરમાં આત્મ પ્રદેશે ફેલાઈને રહ્યા છે, ને કીડીના શરીરમાં સંકોચાઈને રહ્યા છે. તેથી બંનેના આત્મપ્રદેશે ઓછા વધતા છે જ નહિ એટલે સરખા છે, તેથી આત્મા ના કે માટે ન કહેવાય. (૭૪)
પ્રશ્ન–જિન કલ્પને અને ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરવા માટે કયા કયા ગુણે જોઈએ?
| ઉત્તરાજે મુનિવરે વૈરાગ્ય ભાવનાથી રંગાએલા હોય, પ્રાયે અપ્રમત્ત દશામાં વર્તતા, અને વિવિધ લબ્ધિઓથી શોભતા હોય, તથા સદ્દગુણના ધારક હોય તેમજ ઓછામાં ઓછા નવમાં પૂર્વની ત્રીજી આચાર નામની વસ્તુ સુધી કૃતજ્ઞાનવાળા અને વધારેમાં વધારે ન્યૂન દશ પૂર્વધર હોય તેઓ સાધુઓની બાર પ્રતિમાઓ તથા જિન
૫ની આરાધના કરવા માટે એગ્ય છે. આ જિનકલ્પી સાધુ જે દિશામાં ચાલ્યા જતા હોય તે દિશા તરફથી ગમે તે સિંહાદિને ભય હોય, તે પણ દિશાફેર (તે દિશા છોડીને બીજી દિશા તરફ ગમન) કરતા નથી, એટલી નીડરતા તેઓએ કેળવેલી હોય છે. (૭૫) ૧૩૫ જિન કલ્પિક આહાર શુદ્ધિ કારણ આદિ હોય તે,
બેલતા ઉભડક પગે બેસે નિમિત્ત તસ હોય તે આચાર્ય આદિ પાંચમાંના કેઇ જિન આદિ કને, સંધે કરેલ મહોત્સવે સ્વીકારતા જિનકલ્પને,
૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org