________________
મહાચમત્કારી પ્રભુ શ્રીમાણિયદેવ ] ક્ષપશમાદિમાં જે દ્રવ્યાદિ પાંચને કારણ રૂપે કહ્યા છે, તેમાં ક્ષેત્રને પણ ગણેલું છે. તેમાં પણ તીર્થક્ષેત્રને મહિમા તે અલૌકિક જ હોય છે. જેની સેવાથી કર્મનિર્જરાદિ અનેક લાલે અલ્પ સમયમાં મેળવી શકાય છે. બીજો વિચાર એ પણ છે કે શારીરિક શુદ્ધિના અનેક સાધને હાલ દેખાય છે તેમ માનસિક શુદ્ધિના પણ અનેક સાધમાં તીર્થભૂમિ એ મુખ્ય સાધન કહ્યું છે. બીના જાણ્યા પછી પૂર્ણ આનંદથી તીર્થની ઉપાસના કરી સંપૂર્ણ લાભ મેળવી શકાય એવા ઈરાદાથી આ ચરિત્ર જણાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org