SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મહાચમત્કારી પ્રભુ શ્રીમાણિયદેવ ] ક્ષપશમાદિમાં જે દ્રવ્યાદિ પાંચને કારણ રૂપે કહ્યા છે, તેમાં ક્ષેત્રને પણ ગણેલું છે. તેમાં પણ તીર્થક્ષેત્રને મહિમા તે અલૌકિક જ હોય છે. જેની સેવાથી કર્મનિર્જરાદિ અનેક લાલે અલ્પ સમયમાં મેળવી શકાય છે. બીજો વિચાર એ પણ છે કે શારીરિક શુદ્ધિના અનેક સાધને હાલ દેખાય છે તેમ માનસિક શુદ્ધિના પણ અનેક સાધમાં તીર્થભૂમિ એ મુખ્ય સાધન કહ્યું છે. બીના જાણ્યા પછી પૂર્ણ આનંદથી તીર્થની ઉપાસના કરી સંપૂર્ણ લાભ મેળવી શકાય એવા ઈરાદાથી આ ચરિત્ર જણાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy