________________
૨૬૨
[ શ્રીવિજયપધસૂરિકૃતસ્પષ્ટાર્થ –આ ગ્રંથની રચના કરવાથી મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેના ફલ રૂપે મારી એજ ઈચ્છા છે કે તમામ ભવ્ય જીવો શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મના સોધનારા બને, તેની સાધના કરીને આનંદથી મોક્ષનાં સુખને મેળવે, તેમજ અન્યને પણ મોક્ષનાં સુખ મેળવવામાં સહાય કરનારા થાઓ. એ રીતે શ્રી તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલું શ્રી જૈન શાસન નિરંતર વંતુ વર્તે, જયવંતુ વર્તે. ૨૩૭
હવે ગ્રંથકાર આના પછીના ભાગમાં શું આવશે તે જણાવી આગળની ગ્રંથ રચનાની ભાવના જણાવે છે – દેશના ચિંતામણિના ભાવિ સપ્તમ ભાગમાં,
સાતમા સુપાર્શ્વ પ્રભુની દેશના વિસ્તારમાં હું કહીશ સત્તર પ્રભુની દેશના પણ અનુક્રમે, સત્તર વિભાગમાં કહીશ હું એ મને પુણ્ય ગમે.
૨૩૮ સ્પષ્ટાથ –એ પ્રમાણે આ દેશના ચિંતામણિને છઠ્ઠા ભાગ પૂરો કર્યો. હવે પછીના રચાનારા તેના સાતમા ભાગમાં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની દેશના વિસ્તારપૂર્વક કહેવામાં આવશે. અને તેમનું જીવન પણ ટૂંકમાં જણાવવામાં આવશે. ત્યાર પછી બીજા સત્તર ભાગમાં બાકીનાં સત્તર જિનેશ્વરોની દેશના વિસ્તારપૂર્વક કહેવામાં આવશે, કારણ કે મને આવા ગ્રંથ રચવાનું મારા પુણ્યના ને ગમે છે. ૨૩૮
॥ इति श्रीतपोगच्छाधिपति-शासनसम्राट-मरिचक्रचक्रवर्ति-जगद्गुरु-आचार्य3 श्रीविजयनेमिसूरीश्वर-चरणकिंकर-विनेयाणु-शास्त्रविशारद-कविदिवाकर___ आचार्यश्रीविजयपद्मसूरीश्वरविरचित--श्रीदेशनाचिंतामणि-महाग्रंथस्य
પટો મા ! હજ છછછછછછછછછછછછછછછછછછછછછછછછછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org