________________
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતજણાવી છે. તેને અનુસાર, બીજા પ્રભાવચરિત્રાદિ ગ્રંથને અનુસાર તથા પ્રાચીન અતિહાસિક શિલાલેખ આદિ સાધનેને અનુસાર ટુંકામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર મેં બનાવ્યું છે. દુર્ગતિના દુઃખને દૂર કરનારું અને હાથી, સમુદ્ર, અગ્નિ, સિંહ, ચોર, સર્પ, શત્રુ, ગ્રહ, ભૂત, પ્રેતાદિના તમામ ઉપદ્રને નાશ કરનારું આ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર હે ભવ્ય છો! તમે જરુર વાંચે, વિચારે, સાંભળે અને સંભળાવે ! જેથી ભવિ ધ્યમાં ચિરસ્થાયી કલ્યાણમાલા તમને જરૂર મળશે.
જ્યાંના મંદિરમાં શાસનાધીશ્વર શ્રી જીવસ્વામિ મહાવીર મહારાજાની અલૌકિક પ્રતિમા કે જે પ્રભુના વડીલ બંધુ રાજા શ્રી નંદીવર્ધને પ્રભુની હયાતીમાં ભરાવી હતી, તે બિંબ મૂલનાયક તરીકે છે, જ્યાં શાસન પ્રભાવક જગડુશાહ, જાવડશાહ આદિ મહાશ્રાવકો થયા છે અને જે મારા ગુરુવર્યની જન્મભૂમિ છે, તે શ્રી મધુમતિ (મહુવા) નામની પ્રાચીન નગરીમાં ગુરુ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પસાયથી વિક્રમ સંવત ૧૯૨ ના કાર્તિક સુદ પંચમીને દિવસે પૂર્વે બનાવેલા સંસ્કૃતબદ્ધ ચરિત્રના કમ પ્રમાણે આ ચરિત્ર બનાવ્યું.
આ ચરિત્ર બનાવવાથી ઉત્પન્ન થયેલા પુણ્ય વડે હું એ જ ચાહું છું કે સર્વે
શ્રી સ્તંભન પાર્શ્વનાથની સાત્વિક ભક્તિ કરી મુકિત પદ પામો. ગુજરાતી પદ્યમાં (પાંચ ઢાળ રૂપે) આ ચરિત્રને ટુંકામાં જાણવાની ઈચછાવાળા જીવોને જાણવાને માટે હવે તંભપ્રદીપ આપવામાં આવે છે.
સમાસ થીdમન -વૃઢ | थंभणपासस्स मए-बिहकप्पो पागओ पणीओ जो ॥ अणुवाओ विण्णेओ-सखित्तो तस्स बोहदओ ॥ १॥ नयणिकसुण्णनयण-प्पमिए वरिसे य माहवे मासे ।। सियतइयाए रइओ-गुरुवरसिरिणेमिमूरीणं ॥२॥ पउमेणायरिएणं-सिरिथंभणपासभत्तिकलिएणं ॥ मंगलकल्लाणयरो-नंदउ जा वीरजिणतित्थं ॥ ३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org