________________
૧૧૮
[ શ્રી વિજયપદ્યસૂરિકૃતઅંતમુહૂર્ત પ્રમાણુ જઘન્ય અખાધા પસાર થઈ ગયા પછી જ ફળ મળે છે. (કર્મોને ઉદય થાય છે.) ૧૪૯ દષ્ટાંત ખૂન કરનાર ચોરી કે ફાંસી પામતા,
યુદ્ધમાં પણ કેઈ જી મરણને ઝટ પામતા; તેવા પ્રસંગે જ્ઞાનથી નાની અબાધા જાણીએ,
ઉત્કૃષ્ટ સ્થિતિ અનુસાર ઉત્કૃષ્ટ અબાધા જાણીએ. ૧૫૦
સ્પાર્થ –જઘન્ય અબાધા કરે છે તે દષ્ટાંત પૂર્વક સમજાવતાં કહે છે કે ખૂન કરનારા ક્રૂર હિંસક તેમજ મોટી ચેરીઓના કરનારા ચોરે ચેડા જ વખતમાં ફાંસીની સજા પામે છે. વળી લડાઈ ચાલતી હોય ત્યારે કેટલાયે છે સખત શસ્ત્રાદિના પ્રહારોદિથી થડા વખતમાં જલદી મરણ પામે છે. આવા પ્રસંગોમાં પૂર્વે જણાવ્યા મુજબ સ્યાદ્વાદ શિલીથી જઘન્ય અબાધા ઘટાવી શકાય છે. એ પ્રમાણે જઘન્ય અબાધા કહીને હવે ઉત્કૃષ્ટ અબાધા કાલ ઉત્કૃષ્ટ સ્થિતિને અનુસાર ગણાય છે તે આગળના સ્લેકમાં સમજાવે છે. ૧૫૦
આઠે કર્મની ઉત્કૃષ્ટ અબાધા ત્રણ ગાથામાં જણાવે છે – કોડને કોડે ગુણેતા હોય કે ડાકોડી એ,
સાગરોપમનીજ સાથે તેને પણ જોડીએ સાગરેપમ કોડાકડી જેટલી સ્થિતિ જેહની, તેટલા સે વર્ષની જાણે અબાધા તેહની.
૧૫૧ સ્પષ્ટાર્થ –એક કોડને ક્રોડ વડે ગુણીએ ત્યારે કેડાકડી થાય છે. તે કેડાછેડી સાથે સાગરેપમ જેડીએ એટલે “કડાકેડી સાગરોપમ” વાક્ય થાય છે. હવે જે કર્મ ની જેટલા કેડાછેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે તેટલા સો-સો (સંકડા) વર્ષ પ્રમાણ તે કર્મને ઉત્કૃષ્ટ અબાધાકાલ સમજે. ૧૫૧ પ્રથમના બે કર્મની ને વેદની અંતરાયની,
છેજ ડિઇ તીસ કડાકડી સાગરોપમ કાળની; સિત્તેર કડાકડી સાગર જાણિએ સ્થિતિ મોહની, ના તેટલી સગ વીસની સિત્તેર મિધ્યાહની.
૧૫ર વીસ કડાકડી સાગર નામની ને ગાત્રની,
તેત્રીસ સાગરની સ્થિતિ ઉત્કૃષ્ટ કહી આયુષ્યની; તે ધ્યાન રાખીને અબાધા જાણવી સવિ કર્મની, ત્રણ હજાર વરસ તણી જિમ પ્રથમ જ્ઞાનાવરણની.
૧૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org