________________
દેશનાચિંતામણિ ]
૧૪૯ તીર્થ ઠવતા નાથ પહેલા સમવસરણે ૦૦ તેહની,
જાણે પ્રવૃત્તિ જ્યાં સુધી ન સુપાર્શ્વપ્રભુજી કેવલી ૧૦૧ ૨૧૨
સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રી પદ્મપ્રભુસ્વામીની આ દેશના સાંભળીને ઘણું ભવ્યજને પ્રતિબંધ પામ્યા. પરિણામે કેટલાક આસન્નસિદ્ધિક ભય એ પ્રભુની પાસે સર્વવિરતિ, ધર્મ સ્વીકારવા રૂપ દીક્ષા ગ્રહણ કરી. જેઓ દીક્ષા લેવાને અસમર્થ હતા તેઓએ દેશવિરતિ અથવા શ્રાવકપણું ગ્રહણ કર્યું. તેમજ જેઓ દેશવિરતિ અથવા સર્વવિરતિ લેવાને અસમર્થ હતા તેઓએ પ્રભુ પાસે સમ્યકત્વ ગ્રહણ કર્યું. આ વખતે-પ્રથમ સમવસરણ (૧૦૦) વખતે પ્રભુએ તીર્થની સ્થાપના કરી. એ પ્રમાણે શ્રી પદ્મપ્રભુએ સ્થાપેલું તે તીર્થ સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથને જ્યાં સુધી કેવલજ્ઞાન (૧૦૧) ઉત્પન્ન થયું નહિ ત્યાં સુધી કાયમ રહ્યું. કારણ કે ત્યાર પછી તે શ્રીસુપાર્શ્વનાથનું તીર્થ પ્રવર્તે છે. ૨૧૨
શ્રી પદ્મપ્રભુના ગણ તથા ગણધરની સંખ્યા કહે છે -- તીર્થને વિચ્છેદ ના ૦૨ તે કારણે ઈમ માનીએ,
એમ એક સે બેઉ હારે પદ્મપ્રભ પ્રભુ સંભારીએ; સુવ્રતાદિક એક સો ને સાત ૧૩ ગણી ત્રિપદી સુણી, દ્વાદશાંગી વિચરતા જે સર્વને હિતકારિણી.
૨૧૩ સ્પષ્ટાર્થ –શ્રી પદ્મપ્રભુએ સ્થાપેલા તીર્થને વિચ્છેદ (૧૨) થયે નથી, કારણ કે તેમણે પ્રવર્તાવેલું તીર્થ શ્રી સુપાર્શ્વનાથ ભગવાને તીર્થ સ્થાપ્યું ત્યાં સુધી અવિચ્છિનપણે ચાલ્યું છે. તેને વચમાં વિચ્છેદ થયા નથી. એ પ્રમાણે શ્રી પદ્મપ્રભ સ્વામીના એક સે ને બે દ્વારેનું વર્ણન કર્યું. શ્રી પદ્મપ્રભ પ્રભુને સુવ્રત વગેરે એક સો ને સાત ગણધરો (૧૦૩) હતા, તેમણે પ્રભુએ કહેલી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપી ત્રિપદી સાંભળીને બાર અંગોની રચના કરી. જે રચના સર્વ જીવેને હિત કરનારી હતી. ૨૧૩
પ્રભુના પ્રથમ ગણધર શ્રીસુવ્રત ત્યાર પછી ઉપદેશ આપે છે તે ચાર ગાથામાં જણાવે છે -- એક સો ને સાત ગણ૦૪ ઇમ પોષી પૂરી થતા,
પાદપીકે બેસતા ગણી સુવ્રત ૦ ૫ ઈમ ઉપદેશતા; ભવ્ય જી ! દ્રવ્ય ક્ષેત્રાદિક કલી નિત ચેતતા, ધર્મને આરાધો રાગાદિ સંગી ના થતા.
૨૧૪ સ્પષ્ટાર્થ –પ્રભુ પદ્મપ્રભ સ્વામીને એક સો સાત ગણધર હતા અને તે દરેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org