________________
૧૧૧
દેશનચિંતામણિ ]
સ્પષ્ટાર્થ–પ્રશ્ન–મોનધારી જિનકલ્પિકને બેલવા' વગેરે બાબતમાં કે વ્યવહાર હોય છે?
ઉત્તર–જિનકલ્પી સાધુઓ આહાર શુદ્ધિ (પતે જે આહાર વહોર, તે શુદ્ધ છે કે અશુદ્ધ છે? તે બાબત પૂછવું) વગેરે ખાસ કારણ હોય તે બેલે છે તે સિવાય તેઓ મૌનને આશ્રય કરે છે (બોલતા નથી), વળી ખાસ કારણે બેસવાની જરૂર પડે તે ઉભડક પગે બેસે છે, પરંતુ પલાંઠીવાળીને કે બીજી કઈ રીતે બેસતા નથી. (૭૬)
પ્રશ્ન-કયા છે તેની પાસે જિનક૯૫ને સ્વીકારે?
ઉત્તર––આચાર્ય વગેરે પાંચ (આચાર્ય–ઉપાધ્યાય-પ્રવર્તક-ગણાવચ્છેદક સ્થવિર રૂ૫ પાંચ પદસ્થ મુનિવરો)માંના કોઈ પણ મહાપુરૂષ–જિનેશ્વર, ચૌદ પૂર્વધર તથા દશ પૂર્વધર વગેરેની પાસે આ જિનકલ્પને અંગીકાર કહે છે, તેઓ એકલવિહારી હોય છે. તેઓ જિનકલ્પને સ્વીકાર કરે ત્યારે સંઘ તે નિમિત્તે મહત્સવ પણ કરે છે. (૭૫) ૧૩૬
તીર્થકરના આહાર તથા નિહારને કણ ન દેખી શકે તે વગેરે બીના જણાવે છે – ચર્મચક્ષુવંતથી તીર્થેશના આહાર ને,
નીહાર ના દેખાય તિમ ના અવધિજ્ઞાની આદિને; દેખી શકે પ્રત્યક્ષ જ્ઞાની પંચ સમિતિ પાલને,
ગુપ્તિ પાલન હોય પણ ના તેહ ગુપ્તિ પાલને.
સ્પષ્ટાર્થ ચર્મચક્ષુવંત એટલે જેમને ચક્ષુ ઇદ્રિય વિદ્યમાન છે તેઓ ચર્મચક્ષુ દ્વારાએ તીર્થકર ભગવાનના આહારને એટલે ભજન કરતા તીર્થકર ભગવાનને તેમજ નિહાર કરતા એટલે લઘુનીતિ કે વડીનીતિ કરતા તીર્થકર ભગવાનને જોઈ શકતા નથી. એટલે ચર્મચક્ષુ ધારી જીવ તીર્થકર ભગવાનના આહાર તથા નીહારને જોઈ શક્તા નથી. પરંતુ અવધિજ્ઞાની આદિ એટલે અવધિજ્ઞાનીઓ, મન:પર્યવ જ્ઞાનીઓ તથા કેવલીઓ જે એ પ્રત્યક્ષ જ્ઞાનીઓ છે તેઓ તીર્થકર ભગવાનના આહાર નીહારને જોઈ શકે છે. (૭૬)
પ્રશ્ન–સમિતિ અને ગુપ્તિને જુદા જુદા ગણવાનું શું કારણ શો તફાવત છે?
ઉત્તર-પાંચ સમિતિના પાલનમાં ગુપ્તિનું પાલન અવશ્ય સમાય છે, પરંતુ શુતિના પાલનમાં સમિતિનું પાલન થાય અથવા ન પણ થાય. (૭૯) ૧૩૭
વચનગુપ્તિ અને ભાષા સમિતિને તફાવત જણાવે છે – વચન ગુપ્તિ રહસ્ય એ વચનો અયોગ્ય ન બલવા,
અથવા રહેવું મીન તિમ નિદેષ વચને બોલવા
૧૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org