________________
૧૦૪
( શ્રીવિજ્યપદ્યસૂરિકૃતસ્પષ્ટાર્થ–પ્રશ્ન–કાંતિક દે તીર્થકર ભગવાનને દીક્ષા લેવાના નજીકના અવસરે શા માટે વિનતિ કરે છે?
ઉત્તર–તીર્થકર ભગવતે જન્મથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત હોય છે. અને તેઓ આ અવધિજ્ઞાનથી પિતાના દીક્ષા લેવાના સમયને જાણે છે અને ૯ કાંતિક દેવે પણ આ વાત સમજે છે, તે છતાં તેઓ પિતાને આ ક૯પ એટલે આચાર છે એમ સમજીને પ્રભુને દીક્ષા લેવાને સમય જાણીને પ્રભુ પાસે આવીને તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતિ કરે છે કે “હે પ્રભુ! જગતના સર્વ જીવેને હિતકારક એવા તીર્થને પ્રવર્તાવે જેથી કરીને અમે સઘળા શાંતિ સુખને પામીએ.” આ પ્રમાણે પ્રભુને વિનતિ કરીને તે હે પ્રભુને નમીને સ્વસ્થાને જાય છે. (૬૪) ૧૨૪
તીર્થકરેના સમવસરણમાં કેવલી ભગવતે શા માટે જાય છે તે સમજાવે છે – તીર્થકરોના સમવસરણે પર્ષદામાં કેવલી,
નિજ કલ્પ જાણી બેસતાં સર્વજ્ઞ છે તેયે વલી; તીર્થપતિ જેઠાણ કેવલ પામતા ત્યાં દેશના,
નિજ કલ્પ જાણી ઘેજ એવા વચન શ્રી જિનરાજના. ૧૨૫ સ્પષ્ટાથ–પ્રશ્ના-તીર્થકર ભગવંતના સમવસરણમાં કેવલીએ શા માટે જાય છે?
ઉત્તર–શે કે કેવલીએ સર્વજ્ઞ છે એટલે તેઓ સર્વ દ્વવ્યાદિને જાણે છે અને જુએ છે એટલે તેઓને તીર્થંકર પાસેથી કાંઈ પણ વિશેષ જાણવાનું હોતું નથી, છતાં તેઓ પણ નિજ કલ્પ એટલે તીર્થકરના સમવસરણમાં જવાને પોતાને આચાર છે, તેમજ તીર્થકરને જ્યાં કેવલજ્ઞાન થાય તે સ્થાનમાં તે તીર્થકરોએ દેશના આપવી જ જોઈએ એ તેમને કલ્પ છે એ પ્રમાણે પૂર્વના શ્રી જિનરાજેએ કહેલું છે. (૬૫) ૧૨૫
આહારક લબ્ધિવાળા ચૌદ પૂવએ કારણ હોય તેજ આહારક શરીર બનાવે છે – શ્રેષ્ઠ આહારક બનાવે ચૌદવી લબ્ધિએ,
ખાસ કારણ હોય તેજ ન લબ્ધિ હવે સર્વને હેતુ પણ ના સર્વને તિમ ચૌદ પૂર્વીપણું અને, જ્ઞાન લબ્ધિ હેતુ વેગે રચત ત્રીજા દેહને.
૧૨૬ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–બધા ચૌદપૂવીએ આહારક શરીર બનાવે કે કેમ?
ઉત્તર–બધા ચૌદ પૂવીએ આહારક લબ્ધિવાળા હોતા નથી એટલે બધા ચૌદ પૂર્વ ધરે આહારક શરીર બનાવતા નથી. ચૌદ પૂર્વધામાં જેઓ આહારક લબ્ધિવાળા હોય છે તેઓ જ આહારક શરીર બનાવી શકે છે તેમાં પણ જેઓને આહારકલબ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org