________________
દેશના ચિંતામણિ 1.
'કયા દેવોની ફૂલની માળા કરમાય નહિ તે જણાવે છે – એકાવતારી ને ઈતર ઈમ ભેદ બે દેવે તણું,
એકાવતારી એક નરભવ શેષ જસ ના ભવ ઘણું અંત્ય ષટ મહિના વિષે પણ વન ચિહુને તેમને,
ના પ્રકટતા જાણિયે એ અધિક પુણ્ય પ્રભાવને. ૧૧૮
સ્પષ્ટાર્થ–પ્રશ્ન—દરેક દેવેને અવનને સૂચવનારા ચિહ્નો હોય કે નહિ? હાય તે કયા ચિહ્નો હોય?
ઉત્તર–દેવેને વિષે ભવને આશ્રી બે ભેદ કહ્યા છે, તેમાં પ્રથમ એકાવતારી દે અને બીજા ઈતર એટલે એકથી અધિક ભવ જેમને થવાના છે તેવા દેવો. એકાવતારી એટલે જે દેવેને હવે છેલ્લે એક મનુષ્ય ભવ જ બાકી છે. તે મનુષ્ય ભવમાં સઘળાં કર્મો ખપાવીને જે મેક્ષે જવાના છે તે એકાવતારી દેવે જાણવા. આ દેવોને પિતાના અધિક પુણ્યના પ્રતાપે છેલ્લા છ મહિનામાં પણ ચ્યવનના ચિહને જણાતા નથી. તેથી તેઓ સમાધિપૂર્વક મરણ પામીને મનુષ્ય ભવમાં આવીને ધર્મ સાધના કરી તે ભવમાં જ મેક્ષે જાય છે. ૧૧૮
એકાવતારી દે અને ઈતર દેવે કયા સ્વર્ગમાં હોય તે કહે છે: એકાવતારી દેવ સવિ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં,
અન્ય સ્વર્ગો હોય તેવા અલ્પ પ્રમાણમાં જે અનેક ભવી સુરે નિજ ચ્યવન કાલે તેમને, ચ્યવન ચિન્હ બાર દેખી જાણતા નિજ ચ્ચનને.
૧૧૯ સ્પષ્ટાર્થ –આવા એકાવતારી રે સર્વાર્થસિધ્ધ વિમાનના દેવે જાણવા. તે સર્વાર્થસિધ્ધના સઘળા દેવ એકાવતારી જ હોય છે. તેઓ મનુષ્ય ગત્યાદિ પામીને તેજ ભવમાં અવશ્ય મેશે જાય છે. બાકીના સ્વર્ગોને વિષે આવા એકાવતારી દે છેડાક જ હોય છે. અને અનેકવી દેવો ઘણું હોય છે. આ અનેકવી દેવે જ્યારે તેમને વનકાલ નજીક આવે ત્યારે પિતાના ચ્યવનના બાર ચિહે જુએ છે. તે દેખીને તેઓ પોતાને અવનકાલ નજીક આવ્યું છે એમ સહેલાઈથી જાણી શકે છે. ૧૧૯
દેવતાના ઓવન કાલના બાર ચિહ્નો જણાવે છે – કરમાય જેલની માલ હાલે કલ્પતરૂર તનુ કાંતિને,
લજજા તણે સંહાર વલિ ઉપરાગ હવે વસ્ત્રને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org