________________
દેશનાચિંતામણિ ] ત્યારે આહારકમિશ્ર વેગ અને આહારક ગ હોય છે, માટે સ્ત્રીને વિષે આ બે વેગ વિના બાકીના ૧૩ મેગે જાણવા. (૩૦)
પ્રશ્ન–ચારે ગતિવાળા જ ચારે આયુષ્ય બાંધે કે નહિ?
ઉત્તર-મનુષ્યનું આયુષ્ય તથા તિર્યંચનું આયુષ્ય ચારે ગતિને વિષે બંધાય છે એટલે નારકી, મનુષ્ય, તિર્યંચ અને દેવગતિ એ ચારે ગતિના છ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તેમજ એ ચારે ગતિના તિર્યંચમાં પણ ઉત્પન્ન થાય છે. પરંતુ દેવતાનું આયુષ્ય મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જ બંધાય છે. એટલે આ બે ગતિવાળા જીવે મરીને દેવ થાય છે. તેવી જ રીતે નરકાયુ પણ આ બે ગતિવાળા છ જ બાંધે છે.(૩૧)૮૨
ચૌદ ગુણસ્થાનકનાં નામ જણાવે છે – મિથ્યાત્વ બીજું સાયસાદન મિશ્ર અવિરત ધારીએ, દેશવિરતિ પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વકરણ ન ભૂલીએ; અનિવૃત્તિ સૂક્ષ્મસંપરાપશાંત ક્ષીણ કષાય એ, સગિ તેમ અગિ કેવલિ ગુણસ્થાનક ચૌદ એ. સ્પષ્ટાર્થ–પ્રશ્ન-ચૌદ ગુણસ્થાનકે કયા કયા?
ઉત્તર–ચૌદ ગુણસ્થાનકો આ પ્રમાણે જાણવા–૧–મિથ્યાષ્ટિ ગુણસ્થાનક, ૨સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક, ૩-મિશ્રદષ્ટિ ગુણસ્થાનક, ૪-અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાનક, પદેશવિરતિ ગુણસ્થાનક, દ-પ્રમત્તસંવત ગુણસ્થાનક, ૭–અપ્રમત્ત ગુણસ્થાનક, ૮-અપૂર્વકરણ ગુણસ્થાનક, ૯-અનિવૃત્તિકરણ ગુણસ્થાનક, ૧૦-સૂફસંપરાય ગુણસ્થાનક, ૧૧-ઉપશાંતકષાયવીતરાગ છઘ0 ગુણસ્થાનક, ૧૨-ક્ષીણુકષાયવીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક, ૧૩-સગિ કેવલિ ગુણસ્થાનક, ૧૪–અગિ કેવલિ ગુણસ્થાનક, આ ચોદે ગુણસ્થાનકેને ટૂંક પરિચય આ પ્રમાણે જાણે
અહીં જ્ઞાન, દર્શન ચારિત્ર રૂપી ગુણ જાણવા. દરેક સંસારી જીવમાં આ ગુણ ઓછાવત્તા પ્રમાણમાં પ્રગટ હોય છે. તેથી આ ગુણસ્થાનકના અનેક ભેદે થાય છે, પરંતુ સ્થલ વ્યવહારની અપેક્ષાએ જ્ઞાનીઓએ તેને ચૌદ ભેદ પાડ્યા છે. તે આ પ્રમાણે–
૧મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકા–મિથ્યા એટલે યથાર્થ નહિ તે. સાચાને ટારૂપ અને ખેટાને સાચા રૂપ જણાવનારી એવી દૃષ્ટિ એટલે શ્રદ્ધા તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક દરેક સંસારી જીવ પ્રથમ તે આ ગુણસ્થાનકમાં જ હોય છે. અને ત્યાર પછી જેમ જેમ ગુણમાં વૃદ્ધિ થાય તેમ તેમ આગળ વધે છે. સંસારી જીને ઘણે મોટે ભાગે આ ગુણસ્થાનકમાં જ વર્તતે હેાય છે. કારણ કે મિથ્યાત્વ મોહનીય નામના કર્મના ઉદયથી આ છ દબાઈ ગયેલા છે. એટલે તેને વશ પડેલા છે. જ્યારે જીવ આ મિથ્યાત્વ મેહની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org