________________
દેશનાચિંતામણિ ]
કેટલા જ્ઞાન સુધી મિથ્યાત્વને સંભવ હોય તે જણાવી અભવ્ય છે ૩૭ ભાવ પામતાં નથી તે પાંચ ગાથામાં જણાવે છે - હીન દશ પૂરવ સુધી મિથ્યાત્વની સંભાવના,
ભવ્યાજ સગીસ ભાવ પામે ઇંદ્ર સ્વામી દેવના; તેસઠ શલાકા પુરૂષર દેર વિજય આદિ વિમાનના,
નારદ' કેવલિ ગણધરે દીક્ષિતો શાસન તણા. | ૭૧
સ્પષ્ટાર્થ—દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા માં મિથ્યાત્વને સંભવ છે એટલે દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા છે સમકિતી હેયે ખરા અને ન પણ હોય. કારણ કે મિથ્યાત્વી એવા અભવ્ય ને પણ દેશેન દશ પૂર્વ સુધીનું જ્ઞાન હોય છે અને તેઓ મિથ્યાત્વીજ હોય છે. (૨૫)
પ્રશ્નઃ–ક્યા ક્યા ભાવે ભવ્ય જીજ પામે? ને અભ પામેજ નહિ?
ઉત્તર–સાડત્રીસ ભાવે ભવ્ય જીવોને જ પ્રાપ્ત થાય છે, પરંતુ અભવ્ય જીને પ્રાપ્ત થતા નથી. તે જણાવે છે–દેવેના અધિપતિ ઈન્દ્રની પદવી ભવ્ય જીને જ મળે છે. કારણ કે સર્વે ઇદ્રો સમકિતી જ હોય છે અને અભિવ્ય જીવને સમકિત હોય નહિ માટે ભવ્યજ ઇંદ્ર થઈ શકે છે. (૧) ત્રેસઠ શલાકા પુરૂષ પદ, તે આ પ્રમાણે૨૪ તીર્થકરે, ૧૨ ચકવર્તીઓ, ૯ વાસુદે, ૯ પ્રતિવાસુદે અને ૯ બળદે-એ પ્રમાણે ત્રેસઠ શલાકા એટલે ઉત્તમ પુરૂ ગણાય છે અને તેઓ મોક્ષગામી હેવાથી ભવ્યજ હાય અભવ્ય હોય નહિ. (૨) વિજય આદિ વિમાનના દેવ એટલે વિજય ૧, વૈજયંત ૨, જયંત ૩, અપરાજિત ૪ અને સર્વાર્થસિદ્ધ ૫ આ પાંચ અનુત્તરવાસી દેવો ભવ્ય સમ્યગ્દષ્ટિજ હોય છે (૩) નવ નારદ (૪) ભવ્ય અને સમકિતી જ હોય છે. કેવલી ગણધરેએ જેમને દીક્ષા આપી હોય તે જીવો (૫) ભવ્ય જ હોય છે. તથા જૈન શાસનના (આ પદના અર્થને સંબંધ ૭૨ મા શ્લેકમાં જણાવ્યું છે.) ૭૧ દેવ દેવી વર્ગ વાર્ષિકદાન લેનારા જને,
યુગલ ત્રાયશ્ચિંશ પરમાધામિ° લેકાંતિક સુર૧ પૂર્વધર૧૨ સંભિન્નશ્રોતે લબ્ધિવંતા મુનિવર,
પુલાકાહારકીપ સુલબ્ધિ મતિજ્ઞાનાદિકધરા.
સ્પષ્ટાર્થ દેવ દેવીવર્ગ એટલે દેવો તથા દેવીઓને સમૂહ એટલે જૈન શાસનના રક્ષક દેવ તથા દેવીએ ભવ્યજ હોય છે. (૬) તીર્થકર ભગવંતે દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સુધી દાન આપે છે તે વાર્ષિક દાન લેનારા મનુ અવશ્ય ભવ્ય જ હોય છે, અભવ્ય છે તે દાન લઈ શકતા નથી. (૭) યુગલિક જી અવશ્ય ભવ્ય જ હોય છે.
કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org