Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
- - -
-
-
-
-
- -
-
-
- -
- -
- -
શ્રી પચ્ચીસ ક્રિયા ફિ૩િ૯] Sી (૨ પચ્ચીસ ક્રિયા) )
- (દાણાંગસૂત્ર શ. ર, ઉ. ૧, શ. ૫ ઉ. ૨) કર્મબંધની કારણભૂત ચેષ્ટા તે ક્રિયા. જેનાથી કર્મ આવે તે ક્રિયા.
૧. કાઇયા ક્રિયા – તેના બે ભેદ. ૧. અણુવરયકાઈયા તે વ્રત પચ્ચકખાણ દ્વારા જેમણે આશ્રવનો નિરોધ કર્યો નથી તેને લાગે. ૨. દુપત્તિકાઈયા તે વ્રત પચ્ચખાણ કર્યા બાદ પણ આયત્નાએ શરીર પ્રવર્તાવે તેને લાગે.
૨. અહિંગરણિયા ક્રિયા- ૧. સંજોજનાહિગરસિયા તે જે શસ્ત્રો (ચાકૂ છરી, તલવાર ઈ.) અધૂરા હોય તે પૂરાં કરવાં અથવા તૂટેલા હોય તેને સરખાં કરીને આરંભના કાર્યમાં લેવા. ૨. નિવ્રત્તાહિગરણિયા – તે નવાં શસ્ત્રો બનાવી એકઠા કરે અને વચ તેની ક્રિયા લાગે.
૩. પાઉસિયા ક્રિયા -- ૧. જીવ પાઉસિયા તે મનુષ્ય, પશુ આદિ કોઈ પણ જીવ પર ઈર્ષા, દેપ–ક્રોધ આદિ રૂપ અશુભ પરિણામ કરવાં. ૨ અજીવ પાઉસિયા તે વસ્ત્ર, ઘરેણાં, મકાન આદિ અજીવ વસ્તુ પર કરવો.
૪. પારિતાવણિયા ક્રિયા – ૧. સહથ્થ પારિતાવણિયા તે પોતાને હાથે પોતાને તથા પરને મારપીટ કરે. કઠોર વચન કહીને દુઃખી કરે, કષ્ટ આપે. ૨. પરહથ્થ પારિતાવણિયા તે પરના હાથે પોતાને તથા પરને મારપીટ કરી કષ્ટ આપતાં લાગે છે.
પ. પાણાઇવાઇયા ક્રિયા -- ૧ સહથ્થ પાણાઈવાઇયા તે પોતાના હાથે પોતાનાં (આપઘાત) તથા પરનાં પ્રાણ હરણ કરે (શિકાર ખેલે). ૨.પરહથ્થ પાણાઇવાઈયા તે પરના હાથે પોતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org