________________
SET UŽTEARS
શ્રી પ્રતિમાને પ્રાદુર્ભાવ ઘણાં વર્ષો પૂર્વે અનાથાશ્રમના નામથી ઓળખાતી જગ્યાના (હાલમાં જ્યાં લાયબ્રેરી છે) ખેદકામ કરતાં થયે હતા.
પછી તે પ્રતિમાજીને ત્યાંજ યથાયોગ્ય સ્થાન બનાવી બિરાજમાન કરેલ, કેમકે અત્યારે જે સ્થાનમાં દેરાસર છે, તે જમીન તે વખતે મુસ્લીમેના વસવાટ રૂપે હતી તેમ જણાય છે, જેના કારણ તરીકે આજે પણ દહેરાસરવાળી જગ્યાની ઓળખાણ લેક્ઝાષામાં “સૈયદના ચકલા” તરીકે થઈ રહેલી છે.*
વર્તમાન દહેરાસરને પાયે અઢારમી સદીમાં નંખાયાને ઉલેખ ઈતિહાસમાં સ્પષ્ટ રીતે મળે છે.
આ અનાથાશ્રમવાળી જગ્યામાં પણ રૂપે વિરાજમાન કરેલ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુજીની નવા દહેરાસરમાં પ્રતિષ્ઠા અઢારમી સદીના ઉત્તરાર્ધના અંતિમ ચરણમાં મહા મહોત્સવ પૂર્વક ભાવભરી અનેક પૂજાએ તથા “ઉપદેશપ્રાસાદ” જેવી મહાન કૃતિઓના કર્તા પૂજ્ય
* આ દહેરાસરનું પુનર્નિર્માણ જીર્ણોદ્ધાર દ્વારા જે સ્થાને થએલ છે તે અંગે પડવંજના વૃદ્ધ પુરૂષના મુખથી જાણવા મળે છે કે.
મૂળનાયક પ્રભુની ચમત્કારિક પ્રતિમાજી માણેકશેઠાણી તરફથી બે ધાતા અનાથાશ્રમ (હાલ પુસ્તકાલય)ના પાયામાંથી પ્રગટ થયા પછી તાત્કાલિક નાના પ્રમાણમાં ગભારો બનાવી પ્રભુજીને પધરાવેલ” જેના કે પ્રતીક રૂપે અનાથાશ્રમ (પુસ્તકાલય)ના મકાનના પશ્ચિમાભિમુખ દ્વારની આસપાસ દહેરાસરના દ્વારની જેમ ગ્રાસમુખ–મંગલ રૌયવાળી બારશાખ વગેરે ચિહ્નો જોવા મળે છે.”
પણ શ્રીસંઘના અગ્રગણ્ય વ્યકિતઓના મનમાં પ્રભુજીની વિશાળ પ્રતિમાને અનુકુળ અને ચતુવિધ શ્રીસંધ સામુદાયિક રીતે સારે લાભ લઈ શકે તેવું વિશાળ જિનમંદિર બનાવવાની મંગળભાવના હોઈ તે વખતના શ્રી સંઘના અગ્રગણ્ય દીર્ધદશી (જીવણલાલ સુંદરલાલ શાહ, રતનજી ગોપાળજી, શાહ શામળદાસ રંગજીભાઈ શંકરલાલ ભુરાભાઈના વડવાઓ વગેરે) શ્રાદ્ધરનેએ એક પછી એક મુસલમાનો મકાન વેચાતાં લઈ તેઓની વસતિ દૂર કરવા કુનેહ વાપરવા રૂપે એક કેટ બનાવી કાયમી રીતે તેઓ દ્વારા થતી આશાતના વારવા માટે સાવચેતી ભર્યું પગલું પણ ભરેલ.”
વળી આ અંગે સબળ પુરાવો એ પણ છે કે–શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના હાલ આધાર ઠરા. નવનિર્મિત દહેરાને પાયે મૂલનાયક પ્રભુને કાયમ રાખી ખોદવામાં ૧૫થી ૧૬ ફટ ઉંડે સુધી ભૂમિશેક્ષન કરતાં હાડકનો મોટો જથ્થો મળેલ.
આ ઉપર0 મુસલમોની વસતિ અહીં પ્રથમથીજ હોવાનું અનુમાન વ્યાજબી લાગે છે.
વગર એમ
છે ૨]