________________
1) 20742-2
આ પૂ. શ્રી ગૌતમસાગરજી મ. આપણા ચરિત્રનાયકશ્રીના દાદા-ગુરૂ થાય. કેમકે પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ના શિષ્ય પૂ. શ્રી વેરસાગરજી મ. પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીના ગુરૂદેવ થાય.
૧૪. પૂજ્યશ્રી નેમિસાગરજી મ.
સચમ-રંગમાં ચઢતી કળાએ રમી રહેલા પૂ. શ્રી નેમિસાગરજી મ. શ્રીએ પેાતાના નવા ગુરૂભાઈ સાથે સયમનું તકેદારી પૂર્ણાંક પાલન, વિવિધ–શાસ્ત્રોના અભ્યાસ અને શાસ્ત્ર-શુદ્ધ નિળ સાધુ–જીવનની સામાચરીના વફાદારી જાળવવા સાથે પૂ. ગુરૂદેવશ્રીની વિનય-વૈયાવચ્ચ ભક્તિ આદિમાં ઉલટભેર પ્રવૃત્તિ રાખી જીવનને વિનય-વિવેક ગુણથી દીપાવવા ભવ્ય પુરૂષાથ કર્યાં.
કાળક્રમે પૂ. ગુરૂદેવશ્રીની દિન-પ્રતિદિન કા શક્તિ ક્ષીણ થયાના પરિણામે રાજનગર-અમદાવાદના જુદા-જુદા મહાલ્લાઓના ઉપાશ્રયના સ્થાન-પલટો કરી સંયમ-મર્યાદા જાળવતાં વિ. સ. ૧૯૦૭માં ચઇતર વદ-૩ના રોજ પૂ. શ્રી નેમિસાગરજી મ., પૂ. શ્રી ગૌતમસાગરજી મ. તથા રાજનગર-શ્રીસ ંઘના અગ્રગણ્ય–શ્રાવકોના મુખથી શ્રી નવકાર-મહામત્રનુ` શ્રવણુ કરતાં-કરતાં પૂ. શ્રી મયાસાગરજી મ. ૭૦ વર્ષની પાકટ વયે અમદાવાદમાં જ સમાધિ પૂર્ણાંક કાળધમ પામ્યા.
પૂ. શ્રી નેમિસાગરજી મ. ના મુખ્ય-શ્રાવક તરીકે પાલીના શેઠ રઘાજી પેાતાના પુત્ર શ્રી રવચંદજી આદિ કુટુંબ સાથે આજીવિકાથે અમદાવાદ (ઝવેરીવાડ–નીશાપાળ)માં રહેતા હતા, પૂ. શ્રીની ઉદાત્ત--એજસભરી ધ દેશનાથી ખાવીસ વર્ષોંના તરવરીઆ જુવાન શ્રી રવચંદભાઈ વૈરાગ્યરંગે રગાયા અને માતા-પિતાની સંમતિ માટે ઘણા પ્રયત્ન છતાં સફળતા ન મળવાથી વિ. સ', ૧૯૦૭ના માગશર સુદ-૧૧ મૌન-એકાદશીના પવિત્ર દિવસે પેાતાની મેળે સાધુના વેશ પહેરી લીધા.
ત્યારબાદ શ્રીસ ંઘના આગેવાનાની સમજાવટથી માતા-પિતાએ પણ હાર્દિ"ક-સંમતિ આપી એટલે ધામધૂમથી પૂ. શ્રી નેમિસાગરજી મ. પાસે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી વિસાગરજી મ. પડયું.
આ પૂ. શ્રી રવિસાગરજી મ. પૂ. શ્રી નેમિસાગરજી મ. ના મુખ્ય શિષ્ય હતા.
આ ઉપરાંત પૂ. શ્રી નેમિસાગરજી મ. ની નિશ્રામાં એએશ્રીના ગુરૂભાઈ અને શિષ્ય-પ્રશિષ્ય તરીકે પૂ. શ્રી ગૌતમસાગરજી મ., પૂ. શ્રી ધમ સાગરજી મ., પૂ. શ્રી કપૂરસાગરજી ., પૂ. શ્રી વિવેકસાગરજી મ. આદિ મુનિએ આદશ-સંયમમૂતિ તરીકે અનેક ભવ્ય-જીવાને ધર્મ –સન્મુખ કરી રહ્યા હતા.
4000 જી GRETED
व -----
KI
ગર
૩૭૩ 리