Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 637
________________ જ SWક જ. બીજું શંકરલાલ મારગેપદેશિકાને અભ્યાસ હાબ મણીઆ (મણિલાલ મગનલાલ) પાસે કરે છે, મણીઆને કર્મગ્રંથ ને મૂળ પાઠ પૂરે માસ થી થયે છે, પણ હવે વ્યાકરણના ભણાવનારને જેગ તથા અમરકેસના અરથ આપનારને જેગ તથા કર્મગ્રંથના પણ અરથ આપનારને જેમ બને તેવું નથી, તેથી પંચપ્રતિકમણને બાળાબંધ વાંચવાનો અભ્યાસ કરે છે, પછી તમારે નજરમાં આવે ને ગ્રંથ ભણવાને અભ્યાસ ચલાવે તેને જવાબ લખજો–સં. ૧૯૪૪ના શ્રાવણ વદ ૧૧ લી. પિતે શંકરલાલ લી. મણીઆ મગન (માણેકલાલ મગનભાઈ)ની વંદના પરતે ૧૦૦૮ વાર યથાગ અવસરે અંગીકાર કરશે, તમારી નજરમાં આવે તે પાઠ અગર અ...ભણવા સંબંધી લખશે તે પરમાણે કરીશું, અતરે ભણાવનારને જેગ ન લેવાથી લાચાર છું, વાતે કોઈપણ વાંચીને બંધ થવા જેવી પરત હોય તે દાગ (ડાક)ની મારફત મોકલશે, અગર પાઠ કરવાની હોય તે તે મોકલશે, આપની સુખસાતાના સમાચાર કિરપા કરી લખશો.” જીવનશુદ્ધિના સી... મા... સ્ત...ભે URL ૦ વિચારેની ઉદાત્ત કેળવણી ૦ કર્તવ્યનિષ્ઠાની જાગૃતિ ૦ આત્મ-નિરીક્ષણ ૦ વિશિષ્ટ કરૂણાભાવ ૦ ઉત્કટ ગુણાનુરાગ કાળ છે

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644