Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala
________________
Sudcat File
છે
.
રક પરિશિષ્ટ-૮
પૂ. ચરિત્રનાયકશ્રીના જીવન ચરિત્રના આલેખન પ્રસંગે (પ્રકરણ-૨૩)માં પૂ. શ્રી મયાસાગરજી મ.ના વ્યકિતત્વના વર્ણન પ્રસંગે શેઠશ્રી હઠીભાઈની વાડીની પ્રતિષ્ઠાને ઉલ્લેખ છે. , તે વાડીના જિનાલયને શિલાલેખ નીચે મુજબ છે.
સંવત ૧૯૦૩ના વરખે માહામાસે શ્રીરાજનગરે શ્રી અમદાવાદ વાતે વ. વિદ્યમાન શ્રી કંપની બહાદુર રાજે ગીનાએ વિસા ઓસવાલ સાહા ખુસાલચંદ તત્યુત્રઃ કેસરીસંઘ તત ભારજા સુરજબાઈ તકુક્ષે હઠીસંઘ તતભારજા રૂખમાંણી તથા હરકુંવર શ્રી સીધાચલજી સંઘ લઈ તીરથ જાતરા કરતવંગ આજ નગરે દીલી દરવાજે ઉત્તર દીસાએ વાડીબાગ મધ મહાવદ ૫ ગુરૂવારે શ્રી ઈજનસલાકા શ્રી ધરમનાથજી મહારાજ આદે ઘણુક બીંબ ભરાવીને તેજ વાડીમધે શ્રી બાવન જિનાલે પ્રાસાદ કરાવત માહા વદિ ૧૧ વાર સુકરે શ્રી સાગર ગો
દસકત ગોરધનદાસ મંછારામ અક્ષર પાડીત ઈસબભાઈ રહેમાન.”
તા. ક.-- હઠીભાઈની વાડીમાં દેરાસરમાં પેસતાં જમણી બાજુએ કાળા પત્થરના શિલાલેખમાં ૧૯ લાઈને છે.
MKUMCHE
Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644