Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 581
________________ NES VEURS હકીકતમાં ત્યાં શ્રી નમિનાથ પ્રભુની વાડીમાં મા શrot ની શાળા એ લખાણ જોઈએ. વિવેકી–વાચકોને યથાયેગ્ય-સુધારીને વાંચવા ન ! વિજ્ઞપ્તિ છે.] ચિત્ર ૧૨૭ :-પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી-પિત જી મગનભાઈ ભગતનું આ ચિત્ર છે. કપડવંજ જૈન–શ્રીસંઘમાં અગ્રગણ્ય ધાર્મિક-વ્યડિ તરીકે તત્વજ્ઞાન નિષ્ઠા અને ક્રિયાપરાયણતાથી પ્રસિદ્ધ મગનભાઈ હુલામણા “ભગત” નામથી જનમાનસના હૈયામાં અનેરૂં સ્થાન મેળવી શક્યા હતા. આવા પુણ્યશ્લેક ઉચ્ચકોટિનું ધાર્મિક જ્ઞાન અને ક્રિયાના સુમેળવાળી અદ્ભુત જીવનચર્યાવાળા શ્રી મગનભાઈ ૫. ચરિત્રનાયકશ્રીના આદર્શ પિતાજી હતા. ચિત્ર ૧૨૮:- પૂ. ચરિત્રનાયકશ્રી જેમની કુખે જ યા તે જમનાબહેનનું આ ચિત્ર છે. સંસ્કારી-માતાની અનોખી કુખે જન્મ લેનારા મહાષેિ તથાવિધ મંગળ-વાતાવરણ આદિ નિમિત્તોને સ્વતઃ ઝડપી અદ્વિતીય-અસાધારણ રીતે ૬ વન-શક્તિઓને સફળ વિકાસ સાધી પિતાની જનેતાને રત્નકુક્ષિના ઉપનામથી બિરદાવી દે કે આવા એક અપ્રતિમ-સૌભાગ્યશાલિની પૂ. ચરિત્રના કશ્રીની માતાનું ચિત્ર અહિ રજુ કરી, પૂ. ચરિત્રનાયકશ્રીમાં ઉતરેલ ધાર્મિક-સંસ્કારના વારસાના મૂળસ્ત્રોતને મહિમા પ્રદર્શિત કર્યો છે. - ચિત્ર ૧૨૯ -વિષમકાળની વ્યાપક-અસર તળે (નશાસનના પ્રાણ-સર્વસ્વભૂત જિનાગમેની પઠન-પાઠનની પ્રણાલિ લગભગ અસ્ત થવા પા લિ. તે અવસરે પૂ. ચરિત્રનાયકશ્રી. શાસનની વિજયવંતતાના મૂક સાક્ષીરૂપે પુણ્યવતી જમન બહેનની મંગલ-કુક્ષિએ ગર્ભાવસ્થામાં પધાર્યા, ત્યારે સૂર્યોદય-પૂર્વે અરુણોદયની જેમ તીર્થંકર- દે કે ચકવતી આદિ શલાકા-પુરૂષેના ગર્ભ સંક્રમણ વખતે તેમની માતાજીને ગજ-વૃષભાદિ ચો મહા સ્વપ્નના દર્શન થાય છે, તે રીતે પૂ. ચરિત્રનાયકશ્રી અજ્ઞાન-મેના વિષમ-કીચડમાં લઈ ગયેલ ભવ્ય-જીને આરાધના રથને બહાર ખેંચી કાઢવાના રૂપકને સમજવા રૂપ વૃષભ સ્વપ્ન જમનાબહેનને આવેલ, તે પ્રસંગનું દશ્ય આ ચિત્રમાં છે. - ચિત્ર ૧૩૦ :- પૂ. ચરિત્રનાયકશ્રીના ઉચ્ચતમ–સ દારોના ઘડતર માટે અપૂર્વ જીવનશક્તિને સોત વહેવડાવનાર મગનભાઈ ભગતની ઉચ્ચ જીવન–પ્રક્રિયાને ઓળખવનાર તેમના સગપણ વિવાહના પ્રસંગની લાક્ષણિકતા સમજવા માટે શ્રી વજસ્વામીજીના પિતાજી શ્રી ધનગિરિજી મ.ના સંસારી-જીવનના લગ્ન-પ્રસંગની વા અને તેના આધારે શ્રી વજસ્વામીજીના જન્મ-જાત વૈરાગ્ય આદિ બીનાને સમજાવનાર છે ચિત્ર છે. આ ચિત્રમાં ચાર ભાગ છે.-ડાબે ઉપરના ભાગે– શ્રી ધનગિરિ મહારાજ માતા-પિતાના આગ્રહથી સ સારાવસ્થામાં પ્રવેશ કરવાના અવસરે સગપણ કરવા આવનારા ભાવી-ધસુરવર્ગના સંબંધીઓ સમક્ષ સ્પષ્ટ જણાવતાં કે- “હું દીક્ષા લેવાનો છું, સગપણનું શ્રીફળ સમજી વિચારીને આપજે.”

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644