________________
GuÏvatεURS
વીશાનીમા વાણિઆની જ્ઞાતિના શેઠે મીઠાભાઈ ગલાલની આંધાવેલી મોટી ધર્મશાળા છે, તેમાં વચ્ચે હનુમાનનું દહેરૂ છે. ત્યાં આખા ગામના હિંદુ- માઁ માનનારા લેકે આસો વદ ૧૪ને રાજ સુશે।ભિત વસ્ત્ર તથા વિવિધ તરેહનાં આભૂષણ અને ધારણ કરી તેલ ચઢાવવા જાય છે.
પૃ. ૪૯ :– મસીદમાં પેસતાં દરવાજા પર લેખ છે, તેની મતલખ નીચે પ્રમાણે છે.
હીજરી સન ૭૭૦ એટલે સ ંવત્ ૧૪૦૯માં આ ગામનાં હુમાયુ તથા ફિરાજશાહ નામના બે ભાઈ રાજ્ય કરતા હતા, તેમણે પરમેશ્વરના હુકમથી હવ ની અંદર હું હંમેશાં કાયમ રહેનાર મકાન મસીહના મીનારા બંધાવ્યું, કચેરીમાં જતાં ડાબે હાથે ખાજો લેખ છે, તેમાં ફક્ત તે પાદશાહનાં સગાવહાલાનાં નામ છે; તેનેા તરજુમા કરેલા છે, પરંતુ • ગાની સ ંકોચને લીધે દાખલ કર્યાં નથી,
પૃષ્ટ ૪૯ :-ત્યાં એક મસીદ છે અને વીશાનીમા વા િઆ મીઠાભાઈ ગુલાલની ખંધાવેલી પાંજરાપાળ પણ ત્યાંજ છે.
પૃષ્ટ ૫૦ :–વડાની ખડકી, અને ઢાકવાડી જેમાં નીમ જ્ઞાતિના વૃજલાલ મેાતીચંદે સંવત્ ૧૯૦૪ના વૈશાખ વદ ૬ ને રાજ આદીશ્વરનું (શ્રી શાંતીનાથનું) માટુ દહેરૂ બંધાવ્યું છે, (જીÍદ્ધાર કરાવ્યા)
અષ્ટાપદજીનુ' દેરાસર સ્વર્ગવાસી શેઠ નહાલચંદભાઈ નથુભાઈનાં માતુશ્રી શેઢણી અમૃતબાઈ એ....સ`વત્ ૧૯૪૨ના વૈશાખ સુદ્ર ૧૧ ને રોજ બંધાવી તૈયાર કર્યુ, શ્રાવક લેાકેાનાં ખીજા સાત દેરાસર છે, આના જેવું ખીજુ દેરાર કોઈ જગાએ જોવામાં આવતુ નથી, આ દેરાસર બંધાવતાં આશરે બે લાખ રૂપિઆ ખર્ચ થયા હતા.
ہے
પૃષ્ટ પ૧ :–દલાલ વાડો ત્યાં વીરચંદ લાલદારા કરીને કોઈ નીમા વાણિઆએ સત્ ૧૯૨૮ ના વૈશાખ સુદ ૬ ને રાજ શ્રી વાસુપૂજ્યન્તુ દેશ સર ખંધાવ્યુ હતું, તે હાલ મેાજુદ છે.
પૃષ્ઠ ૫૧ :-ત્યાં શામસૈયદના ચકલે એક પડી છે, અને કડીઆની મસીદ છે. તેને લેખ કાઝી સાહેબના દફતરમાં લખેલા છે, જેની મલમ નીચે પ્રમાણે છે.
ફરમાયુન નખી સાહેબે એ મસીદ (જે ખગી ા જેવું હવામાં ઉભું રહેનાર મકાન ) દુનીઆને માટે યાદીનને માટે સને સરખા હક આપીને અને બીજી દરગા પરમેશ્વરની (ખુદાની) હસ્તી સમજવા માટે હીઝરી સને ૭૨૦ (સત્ ૧૩૫૯) માં બંધાવેલી છે.
વળી એ લેખમાં અબુલ ફતા-અસ્હેમદશાહ ખીન મહેમદશાહ–ખીન મુજફ્ફરશાહ-સુલતાન ખીન સુલતાન એ પ્રમાણે નામ પણ આપેલાં છે.
કપડવ‘જ :–વીશાનીમા વણિકતા જ્ઞાતિના ઇતિહાસ (લે. મહાસુખરામ પ્રાણનાય શ્રેત્રિય ) ઈ. સ. ૧૯૫૩ માં શેઠ વાડીલાલ મનસુખરામ પારેખ માટલીઓયની કંપની મુંબઈ– વાળાએ પ્રકાશિત પુસ્તકના પરિશિષ્ટ-૧ પૃ૦ ૨૨૪) માં મહત્ત્વની નીચેની નોંધ છે.)
COCOX
૧૨