________________
BEMUM
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ 添添添添添添际癌症预测
પરિશિષ્ટ-૩ પ્રભુશાસનની આરાધનાના ફળરૂપ
સર્વરતિના પંથે જનાર પૂર ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિમાં થયેલ
મહાનુભાવોની નામાવલી પૂ. ચરિત્રનાયકશ્રી જે ભૂમિમાં અભ્યા, તે ભૂમિના ધાર્મિક-સંસ્કારોના ગાઢ-પરિણમન–બળે સાહજિક-રીતે ત્યાગ-તપ-સંયમના થે અનેક પુણ્યવાન-આત્માઓ થકબંધ રૂપે જઈ શકયા.
તેથી અન્ય-નગરે કરતાં પૂ. રિત્રનાયકશ્રીની જન્મભૂમિ તરીકે ઉદાત્ત–ગૌરવવંતી બનેલ કપડવંજની ભૂમિની અદ્વિતીય ગૌરવ-ગરિમાને વધુ પરિચય મેળવવા માટે પ્રકરણ-૧૪ (પૃ. ૭૪)માં સંક્ષિપ્ત રીતે વિચારાયેલ સંયમપંથે વિચરનારા કપડવંજના પુણ્યાત્માઓની વાત પર પ્રકાશ પાથરનાર કેટલીક મહત્વની નધિ અહીં રજુ કરી છે.
સં. ] પૂ. સાધુ ભગવતે – કેમ દીક્ષિત નામ સંસારી નામ કમ દીક્ષિત નામ સંસારી નામ ૧ આનન્દ સાગરજી હેમદભાઈ ૧૩ યશોભદ્ર સાગરજી મુકુંદલાલ, ૨ મણિ વિજ્યજી મણ લાલ
૧૪ પ્રમેદ સાગરજી
પોપટલાલ ૩ જીવ વિજયજી મંગળભાઈ ૧૫ સુમન સાગરજી ૪ લક્ષમી સાગરજી
૧૬ જિતેન્દ્ર સાગરજી જયંતિલાલ ૫ ચારિત્ર સાગરજી ચુનીલાલ ૧૭ વિબુધ સાગરજી વાડીલાલ ૬ વિનય સાગરજી વાડી પાલ ૧૮ ચિદાનંદ સાગરજી ચંદુલાલ ૭ ચંદ્રોદય સાગરજી ચંપકલાલ ૧૯ હિત સાગરજી
હરજીવનદાસ ૮ મૃત સાગરજી
સોમાભાઈ ૨૦ ક્ષેમંકર સાગરજી કસ્તુરલાલ ૯ લબ્ધિ સાગરજી ચંદુલાલ ૨૧ સૂર્યોદય સાગરજી હસમુખભાઈ ૧૦ બુદ્ધિ સાગરજી : બાળ ભાઈ ૨૨ કંચન સાગરજી કાન્તિલાલ ૧૧ પ્રબોધ સાગરજી પિોપટલાલ ૨૩ પુણ્ય વિજયજી ચંદુલાલ ૧૨ જનક સાગરજી બાબુ ભાઈ ૨૪ કીતિ વિજયજી કેશવલાલ નોંધ : પ્રયત્ન કરવા છતાં પૂરી જાણારી ન મળવાથી દીક્ષાવર્ષ અને દીક્ષા તિથિ વ્યવસ્થિત રીતે દરેકની ન મળી શકવાથી અને માહિતી આપવી ઠીક ન ધારી, તે તે વિગત જતી કરી છે
વળી પ્રથમ દિક્ષા કેની થઈ! પછી કેની થઈ ? તે વાત પણ ચેકકેસ રીતે ન - મળી શકવાથી વ્યવસ્થિત કમમાં રજુ કરી શકાઈ નથી.