Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 609
________________ DuÏâÛÉEURS ભાઈ કેશવલાલ બે પૈસે સુખી હાઈ આગેવાની લરૂપીઆ દસહજાર પોતાના આપવાના કરી, બધા ભાઈ એના ઊત્સાહમાં વધારો કીધા, થોડી ઘણી પૂજી હતી, તેમાં આ વધારો થયા અને ખીલ પાસેથી પણ યથાશક્તિ ભડોળ મેળવ્યું. અગાડીના દેરાસરજીના વહીવટ કરતા ભાઈ ગીરધ લાલ ભોગીલાલે ત્યાંના દેરાસરજીના પ્રતિમાજી અને લાવવાનું નક્કી કરી દેરાસજીની મિલકત આ ભંડોળમાં આપી મેાટી મદદ કરી. ામ છતાં પણ ખરચના અડસટ્ટા જેટલા પૈસા ભેગા થયા નહિ, તેમ છતાં ભાઈ કેશવલાલે પુરેપુરી હિંમત ખતાવી, ભાઈ હીરાલાલે પણ તેમાં સાજેવે ટેકો પુર્યા અને આમ તેઓએ જીર્ણદ્વારનું કામકાજ પુર-ઝપટ ચાલુ કરી દીધું. તાત્કાલિક પૈસા જોઈ એ તે ભાઈ કેશવલાલ આપતા ગયા. જો સારી જેવી આવક પ્રતિષ્ઠા વખતે ન થઇ હાત તેા ભાઈ કેશવલાલને બીજી સારી વી રકમ આપવી પડત, પણ આવા કામામાં હમેશાં શાસનદેવ મદદ કર્યાં જ કરે છે, જેની ઈને ખખર પડતી નથી, તેમ આમાં પણ મન્યુ'. જે-જે લેાકાને ક કાતરીએ મળી, તે બધાજ ઊત્સાહ પૂર્ણાંક ભાગ લેવા સમયસર પધાર્યાં અને ઉત્સાહમાં એટલા વધારા થયા કે ધાર્યાં કરતાં ઘણી સારી ઉપજ થઈ. આ ઊત્સાહ જોતાં ભાઈ કેશવલાલ પણ ઊત્સાહમાં વધી ગયા અને બીજી ાત-આઠ હજાર રૂપીઆ જેટલી રકમ ઘીની ઓલી ખેલીને આપવા પ્રેરાયા. ભાઈ હીરાલાલે પણ સારી જેવી રકમ ખરચી. વધુ હીરાચંદ ત્યાં પધારેલા, તેમને તેા એટલેા સારો ઊત્સા ન્યાતને એક બાજુએ રાખી માટી રકમ ઊછરામણી ફાળા આપ્યા. રામાં સુરતથી ઝવેરી પ્રેમચંદભાઈ બતાવ્યા કે તેઓએ આપણી આખી બેલી, દેરાસરના ખર્ચમાં માટે આ પ્રતિષ્ઠા કરાવવા સૂરિસમ્રાટ, તીર્થંહારક આચાર્ય દેવશ્રી વિજય-નેમિસૂરીશ્વરજીના પટ્ટધર વિદ્ઘન વાવૃદ્ધ આયાય શ્રી વિજયદાન સૂરીશ્વરજી પધારેલા અને વિધિવિધાન કરાવવા શ્રી અમદાવાદથી જૈન કામમાં સુપ્રસિદ્ધ ભાઈ ૐ હનભાઈ આવ્યા હતા. આમ ચારે તરફથી કેઈપણુ અગવડ વિના, બધી જ રીતે શુભમુહૂતૅ અને શુભ દિને, સવત ૨૦૦૯ના માહા સુદી ૧૧ના દિવસે સાડા અગઆર વાગે પ્રભુજી મૂળનાયકજી શ્રી આદીશ્વર ભગવાનને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હુતા. બધાજ મુહૂતાં ઘણી સારી રીતે સચવાયાં હતાં. ખેલીમાં લગભગ પાંત્રીસથી ચાલીસ હજારની આવક થઈ હતી, અને બધી રીતે જયજયકાર વહ્યાં હતા. ૨૬

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644