Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
000/20
原銎原原銎原銎原原原原
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઉપર
પૂ. ચરિત્રનાયકના પિતાશ્રીને
તથા
પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષામાં તનમનથી પૂર્ણ સહાયક થનાર શ્રી શંકરલાલ વીરચદભાઈના સામિક પત્ર
(૫) સ્વસ્તી શ્રી પારસ્વચ્છન પ્રણમ્ય શ્રીમતી તંત્ર શ્રી ઉદેપુર નગરે એકવિધ સજમના પાલક, દુવિધ ધરમ રૂપક, તરણુ ગુપતે ગુપ્ત, ચાર કષાયના જીયકે, પંચ મહાવ્રતના પાલણુહાર, છ કાયના રક્ષક, સાત ભય નીવારણ, આઠે મદના જીયક, નવ નીઆણાવત, દેશવિધ જતી ધરમનાં પાલણહાંર, અગીયાર અંગના જાણુ, તેર કાઠીયા નીવારક, ચૌઢ વિદ્યગુણ જાણુ, પંદર પ્રમાદ નીવારક, સાલ કસાયના જીપ, સત્તર ભેદે સજમના પાલણહાર, કુમતાંધકાર-તરણી, જિનશાસન નભામણી, સકલ પડિત શિરામણી, પ્રવર પ'ડીત, પરમ ઉપકારી, પરમ હિતકારી, ચારિત્રપાત્ર ચુડામણી, કલીકાલ સર્વીસ ઈત્યાદિક અનેક શુભેાપમાયે ખીરાજમાન શ્રી. શ્રી. શ્રી. ૧૦૦૮ શ્રી મુનિ મહારાજ વેરસાગરજી સાહેબજી વિગેરે સરવે મુનિ મહારાજા જોગ કપડવંજથી લી. આપના ચરણ કમલની વંદના. સેવાને સદા ઇચ્છક શ ́કરલાલ વીરચંદ તથા મગનલાલ ભાઇચ`દની વંદન પરતે ૧૦૦૮ વાર ત્રિકાલ થાયાગ્ય અવસરે અંગીકાર કરશેાજી.
અમે આપના પ્રસાદથી સુખશાંતી છે. આપના સુખશાંતીનેા પત્ર કાલ દીને સાંજે મલ્યા, તેથી આનંદ થયા છે. વળી સેવક ઉપર કૃપા લાવીને લખશાજી, કેસરીયાજી મહારાજની ભક્તિ રૂડી રીતે ઘણા સમુદાયથી થઇ છે તે જાણી ઘણા ખુશી થયે છું. બીજુ આપ સાહેબ અંતરે ચામાસું કરવાના વિચાર જરૂર કરશે।કે જેથી ઘણેા લાભ થશે ને ધર્માંના ઉય વિશેષ થશે. તમારી પાસે એ મુનિ મહારાજ કોણ છે ? તેના ઉત્તર તથા કેવાક એધવાલા છે? તે આપ લખશે તેથી જાણુશું.
વિશેષ પ્રકારે કરીને અધ્યાતમના સહિત સવ ધમ ક્રિયા સવતી છે, માટે અપ્રમાણે જ્ઞાન વિશેષ લદાયી છે.
વાનક
૫૧
KG
રિ Gબ

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644