Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 633
________________ DupiniTEURS આપના સંપર્કથી અને પૂ. બાપુજીની હિતકર–પ્રેરણાથી સંયમ-પંથે જવાની ઉત્સુકતા ઉપજી છે, પણ તેનું મૂર્તીસ્વરૂપ મેળવવા દિશાસૂઝ નથી. ચેાગ્ય માર્ગોંદન આપશેાજી. આપ તે જાણકાર છે, સેવક ચાગ્ય શિખામણના એ એલ જરૂરી લખી મેકલવા તસ્દી લેશેાજી......... સ. ૧૯૪૩ના મહા સુ. ૩” (૪) “સ્વસ્તી શ્રી પારસજિન પ્રણમ્ય શ્રીમતી તત્ર ઉદેપુર નગરે એકવિધ-સજમના પાલક, દુવિધ ધરમરૂપ તારણ, ત્રણ રતનના ધારક, ચાર કષાયના જીવક, પંચ મહાવ્રતના પાલહાર છકાયના—ના−? સાતભય જીપણુ, આહંમદના જીપક, નવવિધ બ્રહ્મ શુપતીધારક, દૃવિધ જતી ધરમના પાલક, અગીયાર અંગના જાણુ, બાર ઉપાંગના જાણુ, તેર કાઠીયાના નિવારક, ચૌદ વિદ્યા ગુણુજાણુ, દીન દીન સ્વપરને આત્મગુણના દાતાર, દરી, ક્ષમી, શાંત, દાંત ત્યાગી, વૈરાગી, સૌભાગી, સકલપંડીત શિરામણી પ્રવર પંડીતજી, જિનશાસન ભાસ્કર ઇત્યાદિ અનેક ઉપમાલાયક શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિમહારાજ શ્રી અવેરસાગરજી જોગ કપડવ'જથી લિખીત ગ આપના ચરણકમળની સેવાના સદા ઇચ્છક મગનલાલ ભાઈચંદની વ૪ના ૧૦૦૮ વાર તીકાલ યથાયાગ વખતે અંગીકાર કરશે. આપના દર્શનની ઘણી ચાહના છે. તથા આપના ચરણ-સેવાની ચાહના નિર'તર કરવાની વરતે છે. તે હવે તાકીદ્દથી આવતી સાલમાં મનશે એવી આશા છે. પછી તેા કરમના પ્રપ`ચની ખખર પડતી નથી, ઘણા ઉદય અફળ જવાને લીધે ઘણા ર રહે છે. પણ આપ સરખા `ગુરુ ફરી ફરીને મળવાના નથી માટે કોઇ વાતના વિચાર નહિ કરતાં રૂડા કારણે લાભ થશે, એમ વિચારીને જે વિચાર ગોઠવ્યા છે તે વખત ઉપર જણાવીને આપ જ્યાં હશે। એ જગ્યાએ આવીશ તે જણશે. ૧૯૪૩ના શ્રાવણ સુદ ૮ને મંગળવાર * !( . આવી નો 原原赈原原赈冰冰原 મહાપુરૂષ। કાણુ ? જેએ વિચારાને કત વ્યરૂપે પરિણમાવે અને જીવનને પરમાર્થવૃત્તિના પંથે અવિરતપણે ધપાવે તે મહાપુરૂષ !!! va .....

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644