Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 613
________________ 係係係陰公係公示公隔婆婆装必需解释 કપડવંજના ધર્મપ્રેમી ગ્રહ થનો મેં મહત્વને પરિચય થી (વીશા-નીમા જ્ઞાતિને ઇતિહાસ) (પૃ. ૩૧૯)માંથી શેઠ શામળભાઈ નથુભાઝ, શેઠ મીઠાભાઈ ગુલાલચંદ તથા શેઠ કેવળભાઈ જેચંદભાઈ આ ત્રણે ઘરનાં નામ આજની વર્તમાન-પ્રજાને પણ સાંભળવામાં આવે છે. આ ત્રણે નામ શેઠ હીરજીભાઈ અંબાઈદાસના વેલામાંથી. એટલે કે એક જ વંશના પુત્રો હતા. શેઠ હીરજીભાઈને બે દીકરા હતા. એક વેઠ કરસનદાસ અને બીજા ગુલાલચંદ કે જેને વિસ્તાર આજ સુધી ચાલ્યા આળે છે. જા દીકરા શેઠ વૃંદાવનદાસ કરીને હતા, પણ તેઓ માત્ર નાની ઉંમરે જ સ્વર્ગવાસ પામેલા. શેઠ કરસનદાસના વંશમાં બે પુત્ર હતા, શેઠ વૃજલાલભાઈ અને શેઠ મોતીચંદભાઈ અને તેઓ શેઠ વૃજલાલ મોતીચંદના નામથી કામ કરતા હતા. તે ન મ ઘણું જાણીતું આજે પણ ઘણાંઓને યાદ છે. શેઠ વૃજલાલભાઈના કુટુંબમાં, શેઠ જ્યચંદભાઈ પછી શેઠ કેવળભાઈ, પછી શેઠ પ્રેમાભાઈ, પછી શેઠ જેસીંગભાઈ, એમ ઊત્તરઊત્તર દીકરા થયા. શેઠ જેર !"ગભાઈને પુત્ર–સંતાન ન હતું, પણ બે પુત્રીઓ છે, જે એક બહેન નિર્મળા બહેન કે જેનું લગ્ન દેશી કરતુરલાલ નગીનભાઈ સાથે કરેલ છે, અને બીજી દીકરી બહેન યશેકરા કરીને છે, તેનું સગપણ ભાઈ કાન્તીલાલ ચુનીલાલના દીકરા ભાઈ બાબુભાઈ સાથે કરેલ છે. પુત્ર-સંતતિના અભાવે સી. બહેન નિર્મલા બહેનના દીકરા ભાઈ દિનેશને દત્તક લેવામાં આવ્યા છે. જેથી તેનું નામ ભાઈ દિનેશચંદ્ર જેસીંગભાઈ રાખવામાં આવેલ છે. આ રીતે શેઠશ્રી વૃજલાલ ભાઈ વંશવેલ ચાલુ છે, એમ કહીએ તે ચાલે. - શેઠ મોતીચંદભાઈને ત્રણ દીકરા હતા, પણ તેઓ બધ! જ નિસંતાન-સ્વર્ગવાસી થયેલા હોવાથી તેમનો વંશ આજ ચાલુ નથી, પણ તે ભાઈએમાં એક ભાઈ લલુભાઈ કરીને હતા, તેમના વિધવા બાઈ માણેક શેઠાણું બહુ જ બુદ્ધિશાળી અને દીર્ધદષ્ટિવાળા હતાં. તેઓએ પિતાની પાસે જે કાંઈ પૂજી હશે, તે બધી જ સારા માર્ગ અને કુશળતાથી વાપરેલી, તેના પુરાવા આજે પણ છે. અંતેસરીઆ દરવાજે એક મોટી જબરજસ્ત ધરમશાળા (તેની અંદર ૩૦

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644