Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 597
________________ - - - ES VÊTEMAS GAZETTEÉR OF THE BOMBAY PRESIDENCY 1879 Volume III Pages 171-173 Kaira and Panchmahals. Kapadwanj North Lat. 23.1. East Long. 73.7. Of modern buildings, that of most note. is a Jain place of worship. This temple built about twentyfive years ago, t a cost of £15,000 (1.50,000) is raised on a ten feet high stone plinih. The interior is richly ornamented with marble pillars and a marble pavement is said with much delicacy and taste. At one corner is a plain underground hamber with a black stone image. Under Government orders, Bombay, Printed at the Government Central Press વહોરવાડમાં પાંચ મકાન છે, તેમાં એક મરજીદ ઘણી દેખાવડી છે, ઘણુંજ જૂનાં ઘર ઉચાં અને લાકડા ઉપર નકશી કરેલાં છે, મામલતદારનું ખાણું, પોલીસ ઓફિસ સબજ જજની કેટ, પિસ્ટ-ઓફિસ, ડીસ્પેન્સરી એ પડવંજમાં છે, પુર્વ દરવાજે એક ધર્મશાળા છે, તે એક ધનવાન વેપારીની વિધવા એ શેઠાણી માણેકબાઈએ) લાખ રૂપિયા ખર્ચને બંધાવી છે. ઈ. સ. ૧૪૫૩માં કપડવંજ આગળ અમદાવાદના રીલતાન કુતબુદીન શાહે માળવાના સુલતાન સામે છેડા કલાક લડાઈ કરી જીત મેળવી, પણ લડાઈમાં સુલતાન શાહની છાવણીમાં ઘુસી તેને તાજ તથા અંગે જડેલે કમરબંધ લઈ જવાને શક્તિમાન થયા હતા. કહેવાય છે કે ધોળકાના રહેનાર જે દરવાજ આ એ નામે ઓળખાતા, તેઓની બહાદુરીથી ગુજરાતના બાદશાહની જીત થઈ હતી, માળવાના સુલતાનને ઉશ્કેરનાર મુઝફરખાન હતું, તેને પકડી ઠાર કરવામાં આવ્યું હશે અને તેનું માથું કપડવંજના દરવાજા ઉપર હાડયું હતું. વિશાનીમા ઈતિહાસ પૃ૦ ૨૨૪-૨૨૬ માંથી હATER જ R F . !

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644