________________
-
-
-
ES
VÊTEMAS
GAZETTEÉR OF THE BOMBAY PRESIDENCY
1879 Volume III
Pages 171-173 Kaira and Panchmahals.
Kapadwanj North Lat. 23.1. East Long. 73.7.
Of modern buildings, that of most note. is a Jain place of worship. This temple built about twentyfive years ago, t a cost of £15,000 (1.50,000) is raised on a ten feet high stone plinih. The interior is richly ornamented with marble pillars and a marble pavement is said with much delicacy and taste. At one corner is a plain underground hamber with a black stone image.
Under Government orders, Bombay, Printed at the Government Central Press
વહોરવાડમાં પાંચ મકાન છે, તેમાં એક મરજીદ ઘણી દેખાવડી છે, ઘણુંજ જૂનાં ઘર ઉચાં અને લાકડા ઉપર નકશી કરેલાં છે, મામલતદારનું ખાણું, પોલીસ ઓફિસ સબજ જજની કેટ, પિસ્ટ-ઓફિસ, ડીસ્પેન્સરી એ પડવંજમાં છે, પુર્વ દરવાજે એક ધર્મશાળા છે, તે એક ધનવાન વેપારીની વિધવા એ શેઠાણી માણેકબાઈએ) લાખ રૂપિયા ખર્ચને બંધાવી છે.
ઈ. સ. ૧૪૫૩માં કપડવંજ આગળ અમદાવાદના રીલતાન કુતબુદીન શાહે માળવાના સુલતાન સામે છેડા કલાક લડાઈ કરી જીત મેળવી, પણ લડાઈમાં સુલતાન શાહની છાવણીમાં ઘુસી તેને તાજ તથા અંગે જડેલે કમરબંધ લઈ જવાને શક્તિમાન થયા હતા.
કહેવાય છે કે ધોળકાના રહેનાર જે દરવાજ આ એ નામે ઓળખાતા, તેઓની બહાદુરીથી ગુજરાતના બાદશાહની જીત થઈ હતી, માળવાના સુલતાનને ઉશ્કેરનાર મુઝફરખાન હતું, તેને પકડી ઠાર કરવામાં આવ્યું હશે અને તેનું માથું કપડવંજના દરવાજા ઉપર હાડયું હતું.
વિશાનીમા ઈતિહાસ પૃ૦ ૨૨૪-૨૨૬ માંથી
હATER
જ
R
F
.
!