________________
Dupinis RS
48
~o~~
પરિશિષ્ટ-૪
પૂ. આગમોદ્ધારક આચાય દેવશ્રીના જીવન-ચરિત્રના આલેખનમાં પ્રથમ--ખંડમાં કપડવંજની હિમાના વર્ણન પ્રસંગે. જેના ઉલ્લેખ થયા છે, તેવા ધર્મસ્થ ના અને ધાર્મિક વ્યક્તિઆ પૈકી કેટલાકના સબંધે “ શ્રી વીશા નીમા વણિક જ્ઞાતિના ઇતિહાસ પુસ્તક કેટલાક ફકરા જિજ્ઞાસુઓના હિતાર્થે અ
77
કર્યાં છે.
પરિશિષ્ટમાંથી સાભાર ઉદ્ધૃત સં]
(૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરજીના જીર્ણોદ્ધાર (પૃ. ૧૬)
સવત ૧૯૬૫ થી આ દેરાસરના વહિવટ આદિન સુધી દોશી શ ંકરલાલ વીરચ ંદના હસ્તક છે. આનાં પહેલાં આ વહિવટ સમસ્ત પંચ તરફથી ચાલતા હતા. તેઆએ જ્યારે આને વહિવટ હાથમાં લીધા ત્યારે તેમને માત્ર ૧૩૦] મુડી મળે ી, પણ તેઓએ પેાતાની મહેશીથી અને પ્રમાણિકતાથી વહીવટ ચલાવી તેની પુરાંતમાં ગાજે એક લાખ ઉપરની મિલકત બતાવી છે. શેડ શકરલાલ હાલ હયાત છે. તેમની ઉ ંમર આ એંશી ઉપરની છે. તેઓ પાસેથી જે કંઇ થાડાઘણા જુના ઇતિહાસ જાણવા મળ્યા છે તે આપતાં આનંદ થાય છે. આ દેરાસર જ્યાં આવેલુ છે તેને શ્યામ-સૌયદનુ ચ ૩ આજ પણ કહે છે. કારણ કે ત્યાં પહેલાં મુસલમાનોની વસ્તી હતી તે લેાકો પાસેથી દેશીવણલાલ સુ ંદરલાલ, શા. રતનજી ગેાપાળ, શા. શામલદાસ ર'ગજી (શંકરલાલ ભૂરાભાઈ (વડવામા) વિગેરેએ એક પછી એક મકાનો લઈ મુસલમાનની વસ્તી અને તેમના ઘરે! આઘા કા યા અને વચ્ચે એક કોટ બધાવી છુટા પાડયા. તે દિવાલેા આજ પણ મેાજુદ છે. આના ખી 1 પુરાવા તરીકે હાલ જ્યારે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવા માંડચો ત્યારે ખેાઢતાં પદ્મર-સા ફૂટ ઊડે ગયા, (ટાંકુ ખનાવવા આ ખાદકામ થયુ હતુ) ખાદતાં અંદર હાડકાંના મોટા જથ્થા મ યા, હતા. લાગે છે કે તે સમયમાં મુસલમાન રહેતાં હશે, અથવા તેા હાડકાં નાખવા માટેના ખાડા આ જગ્યાએ હશે. ગમે તેમ પણ આ જગાએ મુસલમાનોની વસ્તી હતી તે પુરવાર થાય છે.
અઢારમી સદીના છેવટના ભાગમાં આ દેરાસરની સ્થાપના થઈ હાય તેમ લાગે છે. હાલની મૂળનાયકજીની પ્રતિમા ખોદકામ કરતાં મળેલાં, હાલ જે માણેકબાઇ શેઠાણીનું અનાથાશ્રમ છે. તે જગાએ ખાદ્યકામ કરતા મળેલાં.
FJ003માં
|| ક
२२