________________
1] » 2012
-
આ ખેાટ કૃપાવ ંત પરમેશ્વર પુરી પાડા ! એ લુહાર લાકે વઢવાણુ, લીમડી તથા અમદાવાદ તરફ રહે છે.
સરકારી–કોટની પાસે જીમામસીદમાં ભોંયરામાં શ્રાવકલેાકની મૂત્તિઓ છે, આ ગામના રક્ષણને અર્થે પહેલાં અમુક રકમ માંડવાના મીઓને આપતા, તે રૂષિ સરકારી નહીં આપતાં, રૈયત પર કર નાખી અપાતા હતા, પછી સંવત્ ૧૯૦૨ માં અંગ્રેજ સરકારે રૈયત ઉપરથી કર કાઢી નાંખી, તેમને કૉમ્પેન્સેશન તરીકે અમુક રકમ આપવા ઠરાવેલી છે, તે હાલ પણ અપાય છે, હાલ પણ ગામને જરૂર પડે તે વખતે દાખસ્ત ને સારૂ પેાતાના માણુસાથી મદદ આપે છે.
આ ગામમાં જે મલક લેાટ છે, તેમને પણ રક્ષણ અર્થે અલવા કરીને ઈનામી ગામ તથા જાગીર મળેલી છે, કપડવણજથી પશ્ચિમે સાત ગાઉને છેટે જે વાત્રક નદીને કાંઠે, અજમાવતના કાટ છે, તે આજમ બેગડાને કરાવેલે છે. તે આ તાલુકામાં જોવા લાયક છે. વળી માંડવા તથા આમલીઆરાની વચમાં જનાં ભોંયરાં છે, તથા ફેર-કુવા છે, તે પણ જોવા લાયક છે.
ઉપરની સઘળી હકીક્ત કપડવણુજના રહીશ દેશાઈ મનસુખભાઈ ગેાકળભાઈ તરફથી મળેલી છે, તેથી તે ભાઈ ના હું ઘણા આભાર માનુ છુ.
પૃ. ૨૯:-- રાણીવાવની ત્તરે શાખાના કુવા છે, તેની સામે વીશાનીમા વાણિઆ શેઠ લલ્લુભાઈ માતીચંદનો વહુ શેઠાણી માણેકબાઈની બધાવેલી મેાટી ધર્માંશાળા છે, એ ધશાળામાં મીઠાપાણીના કુવા છે, વચમાં ચાક છે, ત્યાં અબામાતાનુ હેરૂ છે, ચાકની દક્ષિણે અને પશ્ચિમે માળ છે, ને કાણુ બંગલા છે, ત્યાં શ્રીમત લાકા ઉતરે છે. સાધારણ વના લોકો મેડા ઉપર તથા નીચે એટલા ઉપર ઉતરે છે, અને છેક નમળી--સ્થિતિના લેાકા બહારની બાજુએ આટલા ઉપર ઉતરે છે, હાલમાં એ ધમ શાળાની દેખરેખ શેઠ કેવળભાઈ જેચ‘દલાઈ તરફથી રાખવામાં આવે છે, હમાં હમણાં તેના વહિવટ શ્રી વીશાનીમાના પ`ચને કેટ તરફથી સોંપવામાં આવ્યે છે, તેના પાંચ ટ્રસ્ટીએ નીમાયા છે.
પૃ. ૩૦ :-માણેક શેઠાણીની ધશાળાને અગ્નિખૂણે વૈજનાથ મહાદેવનુ દહેરૂ છે, આ ગામમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં અદુમ્બર કરીને એક નાની નાત છે, તે જ્ઞાતિમાં કોઈ આશારામ આણુંદરામ કરીને મહાપુરૂષ થઈ ગયા, તેમણે સંવત્ ૧૬૪૫ માં વૈજનાથ મહાદેવનુ દહેરૂ તથા વાવ ઉપરના બગલા બધાન્ય, અને તેમના પિત્રાઈ ભાઈ નરભેરામ પરસાતમે પેસતાં જમણી ખાજુના ભાગ ખ ંધાવ્યેા, ત્યાર પછી ડાબી બાજુના ભાગ વીશાનીમા વાણિઆની જ્ઞાતિના મેહતા કાલીદાસ જીવણુભાઈ એ પાછળથી ખંધાવ્યા છે, આશારામ આણુંદરામના વંશજો હાલ પણ હયાત છે.
પૃ. ૩૩ :-સરખલીઆ કુવાની સામે ઉત્તરે એ નામના મેટો દરવાજો છે, પશ્ચિમે
ચ
દિ
૧૧