________________
તેને મ્યુનિ. તરફથી રીપેર કરાવી છે, વાવમાં સિતાં જમણી બાજુને ભાગ ન બંધાવી કઠેર કરાવે છે, ને વાવ ગળાવી છે, તે પાણી હવે ઘણું છ રહે છે, અને કોને પિતાના ઉપગમાં આવે છે. જે પાણીને વપરાશ ઘણે વધે તે પાણી ઘણું સારું રહે એ સંભવ છે.
સિદ્ધરાજે કુંડ અને વાવ બંધાવ્યા અને તેમાં પાણી ઘણું સારું નીકળ્યું તેથી, તથા વિશાળ નવાણ સુશોભિત જોઈ. ઘણાખરા લેકે રાહના આરાથી ત્યાં આવી વસવા લલચાબા. રજપૂત રાજાઓની પછી જે લાડણબીબીનું રાજ્ય થયું. તેણે પણ આ જગા પસંદ કરી, થેલી વસ્તી થઈ હતી તેથી, પોતે પણ ત્યાંજ રહીને એક કિલ્લો બંધાવ્યું. પછી શાહના આરાથી વસ્તી આ કિલ્લામાં આવવા લાગી.” .
એ બીબી ઘણી ડાહી હતી ને સમજુ હતી ને સમજુ હતી. તેણે વસ્તીને એવી રીતે રહેવાની ગોઠવણ કરી કે એક જાતિના લોકો બીજી જાતિમાં રહે નહીં. આ ગોઠવણ પ્રમાણે હાલમાં પણ છે. પરંતુ કેટલેક ઠેકાણે ભેળસેળ થવા માંડયું છે. આવી તરેહની ઘરની બાંધણી કઈ જગ્યાએ જોવામાં આવતી નથી. ' એ બીબીએ વસ્તીના રણને સારુ ગામની આજુ બાજુ ફરતે મજબૂત કિલ્લે બંધાવ્યું ને દરેક દરવાજે મુસલમાન લેકોને વસાવ્યા. પહેલાં જે જગાએ મીઠા પાણીનું સુંદર સરોવર હતું, તે સરેવર હાલમાં પુરાઈ ગયેલું છે, પણ તેની નિશાનીઓ માલુમ પડે છે.
વળી એ તળાવવાળી ભાગોળને મીઠા તળાવની ભાગળ કહે છે દરવાજાને પણ મીઠા તળાવને દરવાજે કહે છે.
એ દરવાજાની નજીક જાતજાતના મુસલમાનોને વસાવ્યા હતા. હાલ તેમની વસ્તી ત્યાં નથી, પણ તે ભાગનું નામ હાલ પણ જટવાડા તરીકે લખાય છે, તે દરવાજા નજીક લાડણબીબીએ પિતાને હવા ખાવા સારૂ બાગ કરાવ્યો હતો, ને બેઠકને માટે મકાને પણ બંધાવ્યા હતાં તે મકાને હાલમાં પડી ગયાં છે, પણ તેનાં જૂનાં-ખંડિએની નિશાનીઓ હાલમાં પણ મળી આવે છે, પિતાના ખાવિંદની યાદગીરી માટે બીબીએ તે બાગનું નામ “સરદાર બાગ” પાડ્યું હતું, તે નેમ હાલ કાયમ છે, પણ બાગ કાયમ નથી.
જેને હાલ સરખલીઓ કુવે કહે છે તે સખીદાસ નામના શાહુકારે બંધાવ્યો છે, તેના નામ ઉપરથી એ કુવાનું નામ સરખલીઓ કુવો એવું પડયું છે, એ સખીદાસના વંશજ હાલમાં હયાત છે, આ દરવાજાના રક્ષણ માટે મેવાતી જાતના મુસલમાને વસાવ્યા, તે લેકની હાલમાં વસ્તી નથી.
અંતિસરીઆ દરવાજાના રક્ષણ સારૂ “બેહેરીમ’ અટકના મુસલમાનોને વસાવ્યા અને એ લેકેને દરવાજા બહાર જેને હાલમાં બીડની વાવ કહે છે, ત્યાં આશરે ૫૦ વીઘા જમીન