________________
KES UŽ MRS
કામકાજમાના
=
Pર ૪૫ -
=
ભારતવર્ષની પ્રાચીનતમ સંસ્કૃતિના વિવિધ અંગો પૈકી કાષ્ટ-શિલ્પકલા તે તે વખતના કલાકુશળ–શિલ્પીઓએ ખૂબ વિકસાવી છે.
જેમાંના અપૂર્વ કાષ્ટ-શિલ્પની સમૃદ્ધિનાં દર્શન અમદાવાદ, પાટણ, ખંભાતના જૂના જિનાલમાં તે તે વિશિષ્ટ-પ્રસંગો અને થાંભલા, કમાન આદિની કતરણ રૂપે જોવા મળે છે.
જિનાલય ઉપરાંત ઘણાખરા રહેણુકના મકાનમાં પણ તે તે વખતના સંસ્કૃતિ પ્રેમી ધનિકોએ ભારતવર્ષની આગવી કલાને બારી-બારણાં, ઝરૂખા, છાજલીઓ, ટેકણીયા આદિ રૂપે ઉદાર મનથી કંડારાવી પિતાની કલા-રસિકતા અમર કરી છે.
આવા એક અત્યંત કલાસમૃદ્ધ ઝરૂખાના ટેકણીયાનું દશ્ય આ ચિત્રમાં જણાય છે.
જેમાં નીચે સુંદર કલાત્મક-બેસણું ઉપર કંડારેલ કુલવેલની પૃષ્ઠ ભૂમિકાએ ઢોલક વગાડનારી ગંધર્વ કન્યા અને તેના ઉપર ગ્રાસમુખ, વાન મુખ અને મકરમુખના મિશ્રણવાળી શિલ્પકલામય અદ્દભુત કતરણ ભારતીય વિશિષ્ટ-કલાત્મક અસ્મિતાનું મૂક-દર્શન કરાવે છે. ચિત્ર ૪૬ :
ગરવી ગુજરાતના રમણીય ફલરૂપ ચતર પ્રાંતને અડીને રહેલ ખેડા જિલ્લાના મુખ્ય નગરરૂપ કપડવંજની ધાર્મિક અમિતાને ટકાવનાર ધર્મસાધનાના થડકારા-ધબકારાના મુખ્ય કેન્દ્રરૂપ દલાલવાડાનું વિહંગમ દશ્ય આ ચિત્રમાં દેખાય છે.
દલાલવાડામાં અને તેની આસપાસ ચારે દિશામાં શી વીતરાગ પ્રભુના આઠ જિનાલયે, ધર્મ આરાધના માટેના શ્રાવક–શ્રાવિકાઓના ચાર ઉપાશ્રયે આદિ અનેક ધર્મસ્થાને ઉપરાંત ધર્મપ્રેમી ભાવિક-શ્રાવકોના જથ્થાબંધ ઘરવાળા મહોલ્લાઓ ધર્મપ્રેમથી ગૂંજી રહ્યા છે. ચિત્ર ૪૭ :
પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મપૂર્વે પણ પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વર ભગવંતની સ્વર્ગભૂમિ તરીકે તેમજ ગોવર્ધન શેઠ જેવા ધર્મનિષ્ઠ શ્રીમંત ધમરાધકોની કર્મભૂમિરૂપ શ્રી કપડવંજ શહેરની કાલચકની વણથંભી પરિવર્તન ગતિના આધારે જૂની વસાહત-કે જે મહોર નદીના સામા કાંઠે હતી–ની ભૂમિનું પુણ્યબળ ઘટી રહેલ, તે અવસરે ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે માલવપતિ સાથેના વારસાગત ચા થી આવતા રાજનૈતિક, વૈમનસ્યના પ્રતીકરૂપે એકબીજાની નબળી તકના આધારે કરાતા આક મણે સામે આત્મરક્ષારૂપ વનદુર્ગને આશ્રય લઈ અનામત લશ્કર માલવા-ગુજરાતના મથક પર ૨ ખવા માટે વસાવેલ નવી-વસાહતનું કાલબળે બીજની ચંદ્રકલાની જેમ વધી રહેલ અને લૌકિક દષ્ટિએ વ્યાવહારિક ઐશ્વર્ય–વિભૂતિનાં
કાકા