________________
શિકી 220800
વિશિષ્ટ-ગ્રહોગમાં થયેલ | ચરિત્રનાયકશ્રીના પતા-જન્મની તિષ્યની દષ્ટિએ વિશિષ્ટતાને સમજાવનાર જન્મકુંડલીના સચોટ ફલાદેશની રજૂઆત મગનભાઈ ભગત સમક્ષ ક૫ડવંજના તિષ્યના ધુરંધર-વિદ્વાન સ્થાનિક પંડિતજી શ્રી શુકલાજી તેમજ ભાવી
કાશીના મહાન ઉચ્ચકોટિના જતિષના પારંગત પધારેલ પંડિતજી સંયુક્ત રીતે કહી રહ્યાનું દેખાય છે.
ખરેખર! મહાપુરૂષે અદ્વિતીય અસાધારણ પુણ્ય-પ્રતિભાસંપન્ન હોય છે, જેથી કે દુનિયાની મહત્વપૂર્ણ ચીજે સ્વતઃ બે ચાઈને સામે-પગલે આવી મળે છે.”
પૂ. ચરિત્રનાયકશ્રીની અદ્દભુત-ગ્રહયોગવાળી જન્મકુંડલીના ફલાદેશની ગંભીર વ્યાખ્યા કાશીના પ્રકાંડ તિષી પણ કરતાં અચકાતા, તેવી કુંડલીને ફલાદેશ સ્થાનિક–જોશી મહારાજ શી રીતે કરી શકત!
પરંતુ મહાપુરૂની દિવ્ય- ત્તર પુણ્યસંપદાથી કાશીના મહાધુરંધર પંડિતજી અન્યકાર્યાથે પણ સ્વતઃ બે ચાઈને કુદરતી રીતે તે જ અરસામાં કપડવંજ આવી પહોંચ્યા અને પૂ. ચરિત્રનાયકશ્રીની જન્મકુંડલીને વ્યવસ્થિત અભ્યાસ કરી સ્થાનિક–પંડિતજી કરતાં વધુ સચોટ અને મહત્વપૂર્ણ રીતે ગ્રહોની પ્રબળતા પર પ્રકાશ પાથરી શકયા. - આ બધું મહાપુરૂષની અદ્વિતીય અનન્ય-સાધારણ પુણ્ય-પ્રતિભાથી જ થવા પામ્યું, એમ ઊંડું વિચારતાં સહેજે સમજાય છે. ચિત્ર ૯૧ –
પૂ. ચરિત્રનાયકશ્રી ભવિષ્યમાં શાસનને સંપૂર્ણ વફાદાર બની શક્યા, તેની પાછળ કામ કરી રહેલ પૂર્વજન્મના સુવિશુદ્ધ-ધર્મારાધનાના સંસ્કારને સાવ બનાવી પ્રગતિશીલ બનાવનાર ઉત્તમ માતા-પિતા, આદર્શ શ્રાવકકુળ અને તદનુરૂપ ઉચિત રીતે ધર્મના સંસ્કારો સીંચવાની કાળજી વગેરે બાબતે હોય છે.
આ ચિત્રમાં આ વાત સ્પષ્ટ થતી લાગે છે.
પૂ. ચરિત્રનાયકશ્રી તથા તેમના ચેકબંધુને પિતાજી મગનભાઈ નાનકડી પૂજાની જેડ પહેરાવી પિતાની સાથે જિનમંદિરે લઈ જઈ પ્રભુ-પરમાત્માની પૂજા જેવા વીતરાગતાના બહુમાન અને મોહના સંસ્કારને નિર્મૂળ કરનારા શ્રાવકના ઉત્તમોત્તમ કર્તવ્યના પંથે દોરી રહ્યા છે.
આ ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજીમાં રહેલ આદર્શ શ્રાવકચિત-મર્યાદાનું જાગૃત-ભાન અનુમાની શકાય છે.