________________
1િ ) 5. 10/26/
૪
આ રીતે મંગળમય ધર્મકિયાઓના વાતાવરણુમાં ગર્ભસ્થજીવને ધર્મના પવિત્ર સંસ્કારનું સિંચન ચાલું હતું, તે બધામાં શિરોમણિરૂપ બનેલ ઘટનાનું દશ્ય આ ચિત્રમાં છે.
- પૂ. ચરિત્રનાયકશ્રીના ગર્ભકાળ દરમ્યાન લગભગ સાતમે મહિને જન્મગૃહની સામે જ પિરવાડેએ બંધાવેલ શ્રી અજિતનાથ-પ્રભુના દહેરાસરે ચે. વ. ૧૩થી પ્રતિષ્ઠા-મહેસવની શરૂઆત થયેલ
તેમાં તથા પૂ. ચરિત્રનાયકશ્રાના કુટુંબીઓએ બંધાવેલ શ્રી વાસુપૂજ્ય-પ્રભુના દહેરાસરની મગળ-પ્રતિષ્ઠા મહોત્સવ ગે સઘળા માંત્રિક વિધિવિધાનમાં ભગત તરીકે પ્રખ્યાત મગનભાઈ સુવિશુદ્ધ નિર્મળ-જીવન તથા વિવિધ ધર્મ ક્રિયાઓ કરનારા અને તત્વદષ્ટિવાળા હે ઈ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજીને શ્રીસંઘ તરફથી મહત્ત્વપૂર્ણ સ્થાન સાહજિક રીતે મળેલ.
તેથી ચરિત્રનાયકશ્રીના પિત જી-માતાજી બંનેએ દેરાસરેના મૂળનાયક પ્રભુજી આદિ જિનબિ બેને ગાદીનશીન કરવાની મંગળકિયાઓમાં મહત્વપૂર્ણ ભાગ લીધો હતો.
આ રીતે મહામહિમાશાળી પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી જીવનમાં થનારા મહા-ઉચ્ચ કેટિના કૃતપ્રભાવક તરીકે થનારા વિકાસના બીજરૂપે મહાન-ઉપકારી વીતરાગ–પરમાત્મા શ્રી તીર્થંકરદેવ–પરમાત્માની પ્રતિષ્ઠા અંગેના સઘળા વિધિ-વિધામાં ભાગ લેવા રૂપે માતાજીએ ખૂબ ઉદાત્ત જીવન-શુદ્ધિના શક્તિશાળી વાતાવરણના સર્જનને લાભ મેળવ્યું.
ચિત્ર કે
ધમ-કુટુંબની વિશિષ્ટતાએ છે કે,
વિષમ કર્મના ઉદયે અસાતા ની પરિસ્થિતિ ઉપજે, ત્યારે પણ ઔષધે પચારરૂપ દ્રવ્ય-ઉપચાર વ્યાવહારિક રીતે કરવા છતાં મોની-કર્મની તીવ્રતા ઘટાડનાર શ્રી વીતરાગ–પરમાત્માએ નિદેશેલ શાસનાનુસારી વિવિધ-ધર્મકાર્યોના નિષ્કર્ષરૂપે ચિત્ત-સમાધિ ટકાવનાર આરાધના કરવા રૂપ ભાવ-ઉપચારની મહત્તા વધુ હોય છે.
આ રીતે પૂ ચરિત્રનાયકશ્રીની માતાજીને સુવાવડ-નજીકના સમયે સાહજિક-રીતે થતી વિવિધ આકસ્મિક-વેદનાઓ વખતે બાહ્ય-ઉપચાર સૂતિકા-કર્મનિપુણ દાયણો દ્વારા ચાલુ છતાં અસાડ વદ ૦)) રાત્રી પ્રતિક્રમણ પછી પેટમાં થઈ રહેલ વિચિત્ર-વેદનામાં વિહુવલ થઈ જવા છતાં પણ ગર્ભસ્થ–પુણ્યાત્માની અસરથી ધાર્મિક-આરાધના તરફ જમનાબહેનનું સાહજિકવલણ થયેલ હઈ મગનભાઈ ભગતને કહી અંતરંગ ચિત્ત-સમાધિ જાળવવા આરાધનાનું સ્તવન (પુણ્ય પ્રકાશનું સ્તવન) સાંભળવા ઈચ્છા પ્રદર્શિત કરેલ.
તે મુજબ ભગત મગનભાઈ (પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી) વિધિપૂર્વક પ્રભુ મહા વીર પરમાત્માના ચિત્રને સન્મુખ પધરાવી ઘીને દીવ, ધૂપ વગેરે કરી રહેલી કરી તેના
GOચ SAકિસ S