________________
236
જે ઉપાશ્રયમાં આસન-સિદ્ધિયાળા ચમત્કારી મહાપુરૂષ આજથી ૬૦-૭૦ વર્ષ પૂર્વે બિરાજતા, જ્યાં શ્રી મણિભદ્રજીના ચમત્કારી સ્થાપના પણ છે, તે મંગળ સ્થાનનું અહીં દૃશ્ય
દેખાય છે.
ચિત્ર ૭૯ :
તપાગચ્છની લહુડી પાસાળના ઉપાશ્રય તરીકે ઓળખાતા ં મંગળ-ધામમાં શ્રીસંઘની શાંતિ અને ધી જનીની ચિત્ત સમાધિ માટે-જેમણે સામે પગલે ચાલી તપાગચ્છાધિપતિ શ્રી આનંદ વિમળ સૂરીશ્વરજી મને પાતે સેવા આપવાની પ્રાથના કરેલ,
ત્યારથી શ્રી તપગચ્છના અધિષ્ઠાયક રૂપે મનાતા શ્રી માણિભદ્રજી (જેએ વ્યંતર નિકાયના દક્ષિણ બાજુના મહર્ષીિક ઈન્દ્ર છે.) એવા શ્રી માણિભદ્રની મગળ-સ્થાપના આસન-સિદ્ધિના અજબ ચમત્કારી અને મ ંત્રશક્તિના નિષ્ણાત યતિવર્યશ્રીએ ઉપાશ્રયમાં ધમ'ક્રિયા માટે આવનારા ધમી જનાની ધ ભાવનાની નિરાબાધતાના દૃષ્ટિકાથી કરેલ,
તેની સ્થાપના આ ચિત્રમાં જોવા મળે છે.
ચિત્ર ૮૦ઃ–
કંપડવ જની ધરાને ઇતિહાસમાં સ્વર્ણાક્ષરેાથી મહત્વપૂર્ણ મનાવનાર નવાંગી-ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવ-સૂરીશ્વરજી મ.ના સ્વર્ગવાસના પુનિત સંભારણા તરીકે પ્રાચીનકાળથી સ્થાપિત કરેલ પવિત્ર પાદુકાવાળી દેહરી (જે કે પ'ચના ઉપાશ્રયમાં નીચેના ભાગે સુરક્ષિત છે,)નું દશ્ય આ ચિત્રમાં છે.
ચિત્ર ૮૧ઃ
પૂ. ચરિત્રનાયકશ્રીએ જે કપડવંજની પનેાતી-ધરતીના યશાગાનમાં પેાતાની જન્મભૂમિ દ્વારા વધારા કર્યાં, તે ધરતીના ચિરકાલીન-ગૌરવના અમર પ્રતિક તરીકે, તેમજ નવાંગી–ટીકાકાર આચાય શ્રી અભયદેવ-સૂરીધરજી મ.ની સ્વભૂમિ તરીકેના ગૌરવને ચિરસ્થાયી બનાવવાના મંગલ-ઉદેશ્યથી શ્રીસંઘે કપડવંજના ધનકુબેર મહર્ષિ ક શેઠશ્રી વાડીલાલ મનસુખરામ પારેખ (બાટલીબેય કુાં. વાળ)ના સહયાગથી ભવ્ય-દશ નીય જ્ઞાનમંદિરની સ્થાપના નવાંગી ટીકાકાર પૂ. આચાય દેવશ્રીના નામથી કરી.
તે જ્ઞાનમંદિરના કલાત્મક-પ્રવેશદ્વાર સાથે ખાહ્ય-ભાગનું દૃશ્ય આ ચિત્રમાં છે.
ચિત્ર ૮૨ :–
પૂ. ચરિત્રનાયકશ્રીએ દીક્ષા પછી વિ. સ’. ૧૯૬૦માં શ્રીસ ંઘના સાત ક્ષેત્રાના નાણાંએની દુર્વ્યવસ્થા અટકાવવા વહીવટ સૌ-સૌની પાસે ભલે રહે! પણ નાણાં બધા વ્યક્તિગત ઘરમાં
પાંચ વર્ષ જ
AB
૩૯