________________
A
ā૮ ૮૯૪
ચિત્ર ૭૫ ઃ–
દલાલવાડાના દક્ષિણ દરવાજા પાસે શ્રાવિકાઓને ધર્મક્રિયા કરવા માટે શેઠશ્રી વૃજલાલ હરિભાઈના નામથી અને લેાકભાષામાં જાટના ઉપાશ્રય તરીકે એળખાતા ધર્મસ્થાનનુ દૂરથી ઝડપેલું દૃશ્ય આ ચિત્રમાં છે.
ચિત્ર ૭૬:
અગિયારમી સદીમાં કપડવજની થયેલી મહાર નદીની આ બાજુ વર્તમાન કપડવંજ રૂપે વિકસેલ નવી-વસાહતની સ્થાપનાકાળે સ–પ્રથમ ધાર્મિક-સ્થાન તરીકે અનેલ શ્રી શાંતિનાથ-જિનાલયની સ્થાપના સાથે પોંચના ઉપાશ્રય તરીકે એળખાતા પ્રાચીનતમ-ઉપાશ્રયની સ્થાપના થયેલ.
તે ઉપાશ્રયનુ બહારના ભાગથી ઝડપેલુ દૃશ્ય આ ચિત્રમાં છે.
આ ઉપાશ્રયમાં નવાંગી–ટીકાકાર આચાય' દેવશ્રી અભયદેવ-સૂરીશ્વરજી મ. સ્વર્ગવાસ પામ્યા હેાવાનુ વૃદ્ધ-પુરૂષાદ્વારા કહેવાય છે.
જેની પ્રતીતિ શ્રી અભયદેવ-સૂરીશ્વરજી મ.ના પગલાવાળી પ્રાચીનતમ સ્થાપના રૂપે નાની પણ સુંદર દેરીથી થાય છે.
આ ઉપાશ્રયમાં પાદુકાની દેરી પાસે શ્રી માણિભદ્રજીની પુરાતન સ્થાપના ઉપાશ્રયની પ્રાચીનતા પૂરવાર કરે છે.
સત્તરભેદી પૂજાના રચયિતા ઉપાધ્યાય શ્રી સકૅલચ'દજી મ. પશુ આ ઉપાશ્રપમાં કાઉસ્સગ્ગ ધ્યાને બિરાજતા. તેવું પ્રામાણિક પુરૂષા પાસેથી જાણવા મળે છે. આવા પનેતા પ્રાચીનતમ ધ સ્થાનનું આ ચિત્ર છે.
ચિત્ર ૭૭ :
કપડવંજ (ઢાંકવાડી)માં પ્રાચીનતમ દેખાતા પ`ચના ઉપાશ્રયની સામે જ માણેક શેઠાણીના જિનાલયને અડીને શ્રાવિકાઓને ધક્રિયા કરવા માટેના ઉપાશ્રયનુંદૂકથી અડપેલ દેશ્ય આ ચિત્રમાં છે.
ચિત્ર ૭૮ :
લહુડી પેાસાલના ઉપાશ્રય તરીકે ઓળખાતા પ્રાચીન ધર્માંસ્થાનનું આ ચિત્ર છે, જ્યાં કે હાલમાં સ્વ.પૂ. આ. શ્રી વિજયભક્તિ-સૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શરૂ થયેલ શ્રી વ માન આયંષિય ખાતુ શ્રીસ ંઘ તરફથી ચાલે છે.
આ
ગૂ ફૂડ મો
૩૮
ર
શિક