________________
TI - -
ચિત્ર ૧૦૩ -
પૂ. ચરિત્રનાયકશ્રી ઉમંગભેર વિદ્યાશાળાના ઉપાશ્રયે વડિલ-બંધુ સાથે પહોંચી ઉપર જઈ વ્યાખ્યાનખંડ પાસેની ઓરડીમાં વિરા, તે શાસન પ્રભાવક વિદ્વદ્રર્ય પૂ. શ્રી નીતિવિજયજી મ. (જેઓ શ્રી આત્મારામજી મના ગુ ભાઈ અને પૂ. શ્રી બુટેરાયજી મ.ના પૂજ્ય સાત શિષ્ય પૈકી હતા.) પાસે જઈ વિધિપૂકગહેલી કરી વંદના કરી સુખ-શાતા પૂછી તે દશ્ય ચિત્રમાં દેખાય છે.
વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રી પિને કપડવંજથી આવતા હોવાની વાત કરી પિતાજીને પત્ર પૂજ્યશ્રીને આપે છે તે દશ્ય પણ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૧૦૪ –
પૂ. શ્રી નીતિવિજયજી મ. ખૂબ વ્યવહાર-ચતુર હતા, વૈરાગ્ય-પ્રધાન દેશનામાં તેઓ નિપુણ હતા. '
તેમણે મગનભાઈ ભગતને પત્ર વચ્ચે, તેમાંની વિગત અને પૂ. ઝવેરસાગરજી મ. ના પિતા ઉપરના પત્રની વિગત મળી આવી.
એટલે બપોરે વ્યાખ્યાન-ખંડમાં પૂ. શ્રી નીતિવિજ્યજી મ. બંને ભાઈઓને પાસે બેલાવી બધી રીતે ચકાસી જોયા–તપાસ્યા.
પૂ. શ્રી નીતિવિજયજી મ.ને પત્રમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ.શ્રીએ મણિલાલની દીક્ષા માટેની વાત લખેલ, પણ વાતચીત દરમ્યાન ચરિત્રનાયકશ્રીના વૈરાગ્ય અને ઊંડી સમજણના રણકારભર્યા ટૂંકા પણ માર્મિક-વાક સાંભળી ચકિત થયેલ.
બે-ચાર દિવસ રહેવાની વાત કરી બંને ભાઈઓને આશ્વાસન આપ્યું.
ચિત્રમાં બંને ભાઈઓ સાથેની વાતચીતનું દશ્ય સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૧૦૫ -
પૂ. શ્રી નીતિવિજયજી મ. તાત્વિક દષ્ટિએ બંને ભાઈઓના માનસને ટૂંક સમયમાં અભ્યાસ કરી લેગ્ય નિર્ણય લીધે કે --
પૂ. ચરિત્રનાયકની વય હજી ખૂબ જ નાની છે, કાયદેસર પણ કુટુંબીઓ ના બાલિગ તરીકે તેને ગણવી જૈન સાધુ પર અપહરણને કેસ લાગુ કરે.
વળી તે પરણેલ છે, એટલે તેના સાસરીયા તરફની પણ ધમાલ કે શાસન-હલનાનું કારણ બને.”
“એટલે સગીરવયના મણિભાઈ વિધુર હોવાથી બીજી કઈ-ઉપાધિથી રહિત હોઈ તેમને સંયમ આપવા માટેની પિતાની તૈયારી બતાવી.
તે પણ અમદાવાદ જેવામાં કદાચ કંઈ લફરૂં થાય, એટલે પૂ. મુનિ શ્રી દીપવિજયજી મ. સાથે ખંભાત તરફ વિહાર કરાવી રસ્તામાં ગમે-તે ગામે દીક્ષા આપવી ઠીક છે.”