________________
DUPINTEURS
તે પૂ. ચરિત્રનાયકશ્રીની આગમાદ્ધારક અને બહુશ્રુત,ગીતાથ-શિરામણ તરીકે જૈન શ્રીસ ઘમાં થયેલ વિખ્યાત અમર-કીર્તિને ભાવિ–પ્રજાના માનસમાં સ્થિર કરવા તેમજ કૃતજ્ઞતા ભાવને વ્યકત કરવા કપડવંજ જૈન શ્રીસ ંઘે ગુરૂમંદિરમાં દેહ-પ્રમાણુ-આગમ દ્ધારક આચાય – દેવશ્રીની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠિત કરી છે,
ધી
પૂ. આગમાદ્ધારકશ્રીના સર્વપ્રથમ શિષ્ય પૂ॰ સ્વ. શ્રી વિજય-સાગરજી મ.ના શિષ્યયરત્ન પૂ. સ્વ. શ્રી લબ્ધિસાગરજી મ. ગણીના શુભ પ્રયત્ન અને અથાગ ખતભરી– પ્રેરણાથી વિ. સ. ૨૦૦૭માં શ્રી ચિંતામણી-દાદાના જુના જિનાલયને ઉતરાવી મૂળનાયકને તે સ્થાને કાયમ રાખી પાયાથી ભૂમિશુદ્ધિ આદિ કરાવી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સુંદર દેવવિમાન જેવુ' ભવ્ય આરસનું નવું જિનાલય બનાવ્યું.
પછી વિ. સ. ૨૦૧૦માં પૂ. સ્વ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગર-સૂરીશ્વર ભગવંતના મંગળવદ વાસક્ષેપથી ચૈત્યની પુનઃ પ્રતિષ્ઠા અને અ ંજનશલાકા પ્રસ ંગે પ્રદક્ષિણામાં ચાવિશીની સ્થાપના આદિ થઇ.
તે પ્રસંગે જૈન શ્રીસ ંઘે સાગર-સમુદૃાયરૂપ વિશાળ વડ‰ક્ષસમાં વૃત્તમાનકાલીન વિસ્તારના મૂળખીજ સમા પૂ. આગમેાદ્ધારકશ્રીની પ્રવચન-મુદ્રાએ સુંદર દેહ-પ્રમાણુ વિવિધ રંગના તેજસ્વી આપથી શેાભતી આરસની પ્રતિમાજી બનાવી જિનાલયના મુખ્યદ્વાર સામે જ ગુરૂમંદિરની એક સુંદર દેરીમાં પ્રતિષ્ઠિત કરી.
આ
તે ગુરૂમંદિરની દેરીમાં પ્રતિષ્ઠિત પૂ. ચરિત્રનાયકશ્રીની સુંદર કલા-કૃતિમય પ્રતિમાજીના મંગળ-દન આ ચિત્રમાં થાય છે.
ચિત્ર પર –
ધર્મ પુરી શ્રી કપડવ‘જના અનેક પ્રખ્યાત જિનાલયા પૈકી રચના-શિલ્પકલા અને પ્રાચીન વિશિષ્ટ બાંધણીથી આગવું સ્થાન ધરાવનાર શ્રી અષ્ટાપદજીના દહેરાસરના લાંબી-શેરી ખાજુના મુખ્ય પ્રવેશદ્વાર માજી શિલ્પની એ-નમૂન-અદ્ભુતરૂપ ભવ્ય કોતરણીવાળા સ્તંભ-ઝરૂખા આદિ ભવ્ય રાજમહેલની અનુકૃતિરૂપ દેખાતા જિનાલયના બહિરંગ-મનહર સ્વરૂપનાં દર્શન આ ચિત્રમાં થાય છે.
ચિત્ર ૫૩:
શ્રી અષ્ટાપદજીના દહેરાસરને નગરશેઠ નત્યુશાના સુપત્ની શ્રાવિકા શ્રી અમૃત શેઠાણીએ બંધાવી નામ અમર કરેલ, –તે નગરશેઠની ખડકીમાં નગરશેઠની હવેલી ખાજુ પાછળનુ જે ભવ્ય પ્રવેશદ્વાર તેનું સુંદર દૃશ્ય આ ચિત્રમાં દેખાય છે.
VIRTY S
ક