________________
00042
મહાપ્રભાવક, વાદીવિજેતા, સમથ-આગમન પૂ. શ્રી અવેરસાગરજી મ.નું આ ચિત્ર પૂ. ચરિત્ર-નાયકશ્રીના દીક્ષા-ગુરૂ તરીકે અહીં રજુ કર્યું છે.
પૂજ્યશ્રીને પરિચય પ્રયત્ન કરવા છતાં મળેલ નથી, પણ વૃદ્ધ-પુરૂષો પાસેથી મળેલા કેટલા ઉલ્લેખા પ્રમાણે જાણવા મળે છે કે
પૂજ્યશ્રી મહેસાણાના વતની હતા. ઝવેરચદં તેમનું નામ હતુ, વિ. સ. ૧૮૯૩માં પ્રાયઃ જન્મ થયેલ અને ૨૦ વર્ષની ભર જુવાનીમાં પૂજ્યશ્રીએ સાગર-શાખાના મહાપ્રભાવક પૂ. શ્રી મયાસાગરજી મ.ના શિષ્ય પૂર્વ મુનિ શ્રી ગૌતમસાગરજી મ.ના હસ્તે વિ. સ`, ૧૯૧૩ના માગ. સુ ૧૧ના મંગળ દિવસે દીક્ષા ગ્રહણ કરેલ.
પછી ટુંક–સમયમાં પૂ॰ ગુ દેવના 'રવ વાસ પછી આગમાભ્યાસ વધુ કરવાના દૃષ્ટિકાણથી પૂ. પ, શ્રી મુક્તિવિજયજી મ. ગણી (પૂ.શ્રી મૂલચંદજી મ.)ની નિશ્રાએ રહ્યા.
સચમી–જીવનના ઘણા વર્ષો સુધી પૂ. પં. શ્રી મુક્તિવિજયજી મ. ની નિશ્રામાં ગાળી તેઓશ્રીના અપૂર્વ ધ-સ્નેહ સ પાદન કરેલ.
પૂની વિશિષ્ટ-આરાધનાથી સચાટ મેળવેલ પ્રતિભા-તર્ક શક્તિ વડે આગમિક-રહસ્યાને પચાવી, 'શાસનમાં સમ -આગમન તરીકે વિખ્યાત થયેલ. એટલું જ નRsિ, પણ વિશિષ્ટ આગમિક-જ્ઞાતા અને શાસનના પ્રભાવક તરીકે તે વખતના રવર આચાય –ભગવતાએ પણુ વિવિધ રીતે તેમને બિરદાવેલ.
પૂજ્યશ્રીના ધર્મપિકાર વિશેષ કરીને લીંબડી, કપડવંજ તથા ઉદ્દયપુરમાં વધુ ચાતુર્માસ અને અવારનવાર વિહાર સ્પનાને હિંસાએ થયેલ છે.
લીબડી-ના વાવૃદ્ધોને આ પંક્તિના લેખકે એવુ' ખેલતા સાંભળ્યા છે કે—
જો નરકેસરીસિંહ સમા આજસ્વી અને સાગર–શાખાના પ્રભાવક મુનિપુ’ગવ શ્રી ઝવેરસાગરજી મ. ન હેાત તા ઢુંઢક–ગતની ઘેરી–છાયાતળે ફસાએલ લીખડીના જૈન શ્રીસ ંઘ ઉજ્જવળ આરાધનાના પંથે આજે ન હેાત !”
આજ રીતે ઉડ્ડયપુરના યેવૃદ્ધોને પણ ઘણીવાર એવું ખેલતા સાંભળ્યા છે કે
“ પૂ. વેરસાગર મ.ની હાક અને પ્રૌઢ–પ્રતિભા ન મળી હાત તેમજ ઉપરા-ઉપરી ચ'તુમાંસ ઉચપુરમાં ન થયા હેાત તે તે વખતે આય સમાજના સ્થાપક શ્રી દયાનંદ-સરસ્વતીની કુતક –જાળમાં અટવાઈ અમારા શ્રીસ ંઘ અને અહીંની સ્થાનિક પ્રજા ઉન્મા—ગામી થયેલ હેાત.’’
આ રીતે ઇન્કાર, રતલામ આદિ માલવાના ક્ષેત્રામાં પણ જખ્ખર શાસન—રક્ષાના પ્રભાવક કાર્યાં પૂજ્યશ્રીની એજસ્વિની-વાણી અને પ્રચંડ કાર્ય-શક્તિથી થયેલ, આજે પણ ત્યાંના
ઈન
રિત્ર
૧૯