Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 540
________________ @007 આપી અને બધા આગમા શુદ્ધ-રીતે છપાવી શ્રમણ-સંઘની સેવામાં રજુ કર્યાં. વધુમાં આગમિકશાસ્ત્રપાઠા કાળના ઘસારાથી પલટાઇ જવા ન પામે તે શુભઆશયથી આરસની ભવ્ય શિલાએ અને ઉંચી-ક્રેટિના તામ્રપત્રા ઉપર કોતરાવી આગમ-સાહિત્યને ચિરંજીવ બનાવ્યું. પરિણામે ધર્મપ્રેમી– જનતાના હૈયામાંથી સાહજિકરીતે પ્રગટેલ · આગમાદ્દારક' એવા હુલામણા વિશેષણથી સુÀાભિત બન્યા. આવા પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મથી લગભગ પાંચ-મહિના પૂર્વ જૈન શ્રમણુ–સંધની સંવેગી પરપરામાં વિશિષ્ટ યેાતિ ર-મહાપુરૂષના સ્વતઃ આત્મબળે થયેલ પ્રવેશ ખૂબ જ સૂચક જણાય છે. આ મહાપુરૂષના જન્મ વિ. સ. ૧૮૮૭ ૧. સું. ૬ના શુભદિને ઉત્તર-પ્રદેશમાં મથુરાથી ૨૦ માઇલ દૂર ચારપુર નામના ગામમાં બ્રાહ્મણુકુલમાં થયેલ, તેમના સંસારી પિતાનું નામ બાદરમલ અને માતાનુ નામ સુંદરમાઈ હતું, તેમજ પૂજ્યશ્રીનુ નામ મેાહનજી હતું. માહનજીને ભાવી–યેાગે પૂજન્મના શુભકર્મીના ઉદ્દયથી તે ખાજુ વિચરતા–યતિઓના પરિચય ખચપણથી વધુ થવા લાગ્યા, સાત-વર્ષની અત્યંત નાની-વયથી તેઓ યતિઓની સેવા શુશ્રુષામાં જોડાઈ ગયેલ અને મોટેભાગે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. તેમના પિતાશ્રીએ તેમની વૃત્તિ અને યતિજી મહારાજ તરફથી ખાળકના વિશિષ્ટ ભાવીને જાણી પેાતાનુ સંતાન કુળદીપક અને તે આશયથી વિ. સ. ૧૮૯૬ માગસર સુ. ૬ના મંગલ-દિને પૂર્વ”-પરિચિત યતિવ ધી રૂપચંદજી મહારાજના ચરણામાં મેાહનજીને નવ વર્ષની નાની વયમાં પણ ઉન્નજળ-ભાવિની આશાએ સોંપી દીધા. કૈાગ્ય-અભ્યાસ અને જીવન ઘડતરની પ્રક્રિયા પછી વિ. સ. ૧૯૦૩ માગસર વદી ૧૦ના મંગલદિવસે શ્રી. મક્ષીજી તીથૅ (ઉજૈન પાસે) શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યે ધામધૂમથી યતિદીક્ષા આપી રૂપચંદજી યતિજીએ તેમને પેાતાના શિષ્ય બનાવ્યા. પૂ. ગુરૂદેવ સાથે તે પૂ−દેશના તીર્થાંની યાત્રા માટે બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ તરફ વિહાર કર્યાં, તે બાજુ ઘણા વર્ષ વિચર્યાં. ત્યાર પછી વિ. સ’. ૧૯૧૦માં ગુરૂદેવના સ્ત્રગ`વાસ-પછી તે એક વખત કલકત્તા શહેરમાં ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તે વખતે એક વિવેકી શાસ્ત્રજ્ઞ—વ્રતધારી શ્રાવકે પાસે આવી વદન કરવાને ખલે માત્ર પ્રણામ કર્યાં. તેથી પૂજ્યશ્રીને કુતુહલ થયું. શ્રાવક પાસેથી યાગ્ય ખુલાસે મળતાં ‘સાચું સાધુપણું ત્યાગ વૈરાગ્યમાં સમાયેલુ છે, આદર્શ સયમ વિના સાધુપણુ અસાર છે’ એ વાત જચી ગઈ. ભવલીરૂપણાથી મનેામંથન શરૂ થયુ` કે-ચતપણામાં આ બધા વૈભવ, સસારી જી મ s

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644