________________
વિ. સં. ૧૯૦૧ના વૈશાખ મહિને વીતરાગ–પ્રભુની પ્રશમ-ઝરતી પ્રાચીનપ્રતિમાજીઓના આલ્હાદકારી-દર્શન અને ત ણતારણહાર શ્રી સિદ્ધાચળ–મહાતીર્થ, શ્રી ગિરનારતીર્થ આદિ-પુણ્યભૂમિની સ્પર્શનાના ધ્યેયથી ઉગ્ર-વિહાર કરી સૌરાષ્ટ્રના તિલકસમાં શ્રી શત્રુંજય મહાતીર્થની ભાલ્લાસભરી-ચાત્રા કરી જીવન ધ—પાવન બનાવ્યું.
પછી વિ. સં. ૧૯રમાં તે વખતની સંવેગી–પરંપરામાં સમર્થ પ્રભાવશાળી પૂ. પંન્યાસ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ (શ્રી બુટેરાયજી મ.) ને ડંઠે વાતે હૈઈ તેઓશ્રીની નિશ્રામાં શુદ્ધ સંવેગી-દીક્ષા જે અરસામાં તેઓએ સ્વીકારી, તે સમયે પૂ. ચરિત્ર-નાયકશ્રી આઠ–મહિનાના નાના બાળક તરીકે પારણે ઝુલી રહ્યા છતાં ભાવી–મહાપુરૂષ તરીકેની વિશિષ્ટ આત્મશક્તિઓની ગ્રાહકતાની અ-પૂર્વતાને લીધે શાસનમાં થઈ રહેલ ધર્મોદ્યોતકારી આવા-પ્રસંગેની આધ્યાત્મિકઅસરને વિશિષ્ટ રીતે ઝીલી રહ્યા.
ચિત્ર ૧૨ઃ–પૂ. ચરિત્રનાયકશ્રી જે વર્ષમાં જન્મ્યા તે જ વર્ષના ફા. સુ. ૮ દિને જેપૂજ્યશ્રીએ વિશિષ્ટ દોરદમામવાળી યતિ તરીકેની વિશિષ્ટ ગૌરવભરી–પ્રતિષ્ઠા અને અનેક ભક્તમંડળ દ્વારા થતે વિશિષ્ટ આદર-સત્કાર આદિ અનર્ગલ–પ્રલેભનેની વણઝારને અપૂર્વ આત્મ-બળે થંભાવી સ્વતઃ–ઉપજેલી અપૂર્વ-પ્રૌઢ વિવેક-બુદ્ધિબળે અજમેર-શહેરમાં વર્તમાન–વીશીના ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ પ્રભુની સમક્ષ આત્મ-શુદ્ધિની પ્રબળ-ઈરાદાથી શુદ્ધસંવેગીપરંપરાને સ્વીકાર કરી વિશુદ્ધ-સંયમપંથે મંગળ-પ્રસ્થાન કરેલું. તે પૂજ્યશ્રીનું આ ચિત્ર છે.
ભાવી–ાગે પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ લગભગના સમયે આપમેળે સ્વ-પુરૂષાર્થથી શુદ્ધસંગી–પરંપરા અપનાવનાર મહાપુરૂષના ઉદાત્ત-પુરૂષાર્થથી જાણે એમ સૂચિત થાય છે કે
મહાપુરૂષ પૂર્વજન્મની આરાધનાના બળે વિશિષ્ટ-આત્મશક્તિની કેળવણીના આધારે બાહ્ય સાધન-સામગ્રીના સહકારની ઝાઝી અપેક્ષા રાખ્યા વિના આપ -બળેજ જગતના પ્રાણુઓને હિતકર--માર્ગે વાળનાર બને છે.”
આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે
પૂ. ચરિત્ર-નાયકશ્રી અત્યંત નાની–વયે પણ વિશિષ્ટ આત્મ-શુદ્ધિના લક્ષ્યને મેળવી તદનુરૂપ તીવ્ર તમન્ના-ભર્યા પુરૂષાર્થ-દ્વારા સંયમના પંથે આવી નવ-દશ મહિનાના અતિ ટુંકા સમય-પૂરતી ગુરૂની છત્રછાયા મેળવવા છતાં ગુરૂ-કૃપા અને આ મ–પુરૂષાર્થના સુભગ–મિલનથી એકલે-હાથે તે વખતના વિષમ-વાતાવરણમાં પણ જુના ભંડારના પેટી–પટારાઓમાં સડી–ગળી રહેલા અત્યંત-શોચનીય દુર્દશાએ પહોંચેલ શ્રત-જ્ઞાનના વારસાને ઉકેલી કઠેર–શ્રમ અને વ્યવસ્થિત-અભ્યાસની કર્મઠતાથી સકલ-શ્રીસંઘની સમક્ષ આગની ગંભીર અર્થાનુસંધાનપૂર્વક સામુદાયિક-વાચના સેંકડો સાધુ-સાધ્વી ભગવાને મહિનાઓ સુધી સાત વખત વિશાલ કાર્યક્રમરૂપે
I
.