________________
-
-
-
-
KAS UŽVESTRE
તે વખતે જાહોજલાલીની ભવ્ય ચે બિરાજમાન કપડવંજ શહેરના નેતા ગૌરવસમાં ધનકુબેર, ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી શ્રી ગોર્વધન શેઠે–
-વાયડ ગચ્છીય પૂ. આ. શ્રી જીવદેવ-સૂરિના શિષ્ય આ. શ્રી જિનદત્ત-સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી તે વખતના કપડવંજની પાદરે વહે ી મહેર નદીના સામા કિનારે ભવ્ય-ઊંચી નાનકડી ટેકરી પર તીર્થ–સ્વરૂપ બની રહે અને આવનાર બે-ઘડી સંસારી-વાતાવરણથી અળગો રહી પરમાત્માની ભક્તિ દ્વારા પોતાની જાતને ર –ષના વાતાવરણ કે સંસ્કારોથી અળગો કરી શકે તે શુભ આશયથી–
–શ્રી નંદીશ્વરદ્વીપના એક દિશાના તેર અને ચાર દશાના મળી બાવન શાશ્વત-ચના પ્રતીક રૂપે શ્રી વાસુપૂજ્ય પ્રભુનું અત્યંત ભવ્ય મનમેહઃ દેવ-વિમાન જેવું બાવન-દેરીવાળું જિનાલય બંધાવેલ.
તેના કાળના ઝપાટામાં થયેલ વિવિધ-પરિવર્તનમાંથી હાલમાં જુમા મજીદ તરીકે ઓળખાતા પ્રાચીન-સ્થાપત્યના અવશેષરૂપ તે પ્રાચીન-વિશાળ જિનમંદિરના એકાદ ભાગની નયનરમ્ય-શિલ્પ સમૃદ્ધ વિશિષ્ટ-બાંધણીના ભવ્ય દર્શન આ ત્રણ ચિત્રમાં થાય છે.
ચિત્ર ૩૩-૩૪-૩૫-કપડવંજના નામને સી–અક્ષરેથી ઈતિહાસના પૃષ્ઠોમાં આલેખનારી નવાંગી–ટીકાના રચયિતા પૂ. આ. શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ. ના સ્વર્ગવાસની ઘટના અહીંની પુણ્ય-ધરતી પર થયેલ.
તે સમર્થ ગીતાર્થ—ધુરંધર નવાંગી-ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવ–સૂરીશ્વરજી મ. ના નામને ભાવી–પ્રજાના માનસમાં સ્થિર રાખવા કપડવ જ જેન શ્રીસંઘે શેઠ વાડીલાલ મનસુખરામ પારેખ (બાટલી બેયની કંપનીવાળાના) ડેગથી દલાલવાડાના પશ્ચિમાભિમુખદ્વારની સામે રાજમાર્ગ પર શ્રોત્રિયવાડના નાકે શ્રી અભયદેવ સૂરીશ્વર જૈનજ્ઞાનમંદિર અને શ્રી અભયદેવ સૂરીશ્વર-સંસ્કૃત પાઠશાળા સ્થાપેલ છે.
તે જ્ઞાનમંદિરમાં પૂ. સ્વ. આ. શ્રી અભયદેવ સુરીશ્વરજી મ. ના નવાંગી–ટીકાની રચના–સંદર્ભને જર્ણવતા સુંદર આદમકદ મેટા ચિત્રો, રિ ત્રકાર શ્રી જયંતિ ઝવેરી પાસે અત્યંત-શાંત, સૌમ્ય, ઠંડા રંગોમાં બનાવી મુખ્યખંડમાં રેબાજુ દીવાલ પર પધરાવેલ છે, તેમાંના ત્રણ ચિત્રના ફેટા અહીં રજુ કર્યા છે.
ચિત્ર ૩૩ -શાસન-ધુરંધર, આગના ગૂઢજ્ઞાતા શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. શ્રી વિગઈઓને ત્યાગ અને લૂખા–સૂકા આહાથી શરીરને માત્ર ટકાવવાનું લક્ષ્ય આદિથી આગમાનુસારી અતિ–ઉત્કૃષ્ટ સંયમી-જીવન, જીવી રહ્યા હતા.