Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 548
________________ જિતને 1 3. 2002 ) આ અંગે વધુ માહિતી ચરિત્ર-ગ્રંથમાં બારમા પ્રકરણ (પા. પ૨ થી ૫૫)માં વર્ણવાયેલ છે. પરિશિષ્ટમાં પ્રખ્યાત-શિલ્પી સોમપુરા શ્રી હરિભાઈને આ તારણની કલાત્મકતા પર પ્રકાશ પાથરનાર લેખ પણ રજુ કર્યો છે, વિશેષાથીઓએ તેમાંથી વધુ જોઈ લેવું. ચિત્ર ૨૬ – કાળચક્રના પરિવર્તનથી જેનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે, તે નામશેષ થયેલ આ દરવાજે માત્ર ચિત્રમાં જ છે, કપડવંજની ધરતી પર આજે નથી. ગુર્જરપતિ-સિદ્ધરાજે વનદુર્ગ તરીકે પસંદ કરેલ અત્યારના કપડવંજની ભૂમિ પર સત્તરમી સદીના પ્રારંભે રાધનપુરના નવાબની બેગમ લાડણી બીબીએ રેષયાત્રા દરમ્યાન આ ભૂમિના પ્રતાપે અહીંના મહાજનની વિનંતિથી રોષનું શમન કરી નૂતન રાજ્ય-વ્યવસ્થા સ્થાપી કિલ બનાવી વસવાટ કરેલ. ' તે વખતે હાલની જનરલ હેપીટલ અને એસ. ટી. સ્ટેન્ડ આગળ મીઠા-પાણીનું મોટું તળાવ હતું, તેથી ત્યાંના કિલ્લાના મુખ્યદ્વારને મીઠા તળાવને દરવાજો એ નામ સાર્થક રીતે અપાયેલ. ચિત્ર ૨૭કપડવંજની પૂર્વ ભાગોળે આ દરવાજે છે. તેના અવશેષરૂપ બે બાજુના ભીંતડા છે. ઉપરની કમાન અને દરવાજાનું તીંગ દશ્ય કાળના ગર્ભમાં છુપાઈ ગયું છે. ચિત્ર ૨૮ -આ દરવાજે કપડવંજની પશ્ચિમ ભાગેળે કપડવંજથી અમદાવાદના ટૂંકા રસ્તે મહોર નદી બાજુના રસ્તે આવેલ. હાલ નજીવા અવશે તેને જણાય છે. ચિત્ર ૨૯-આ દરવાજે હાલ અસ્તિત્વમાં નથી, પણ પ્રાચીન-કાળમાં કચેરીબાજુ જવાના રસ્તાના મુખ્ય દ્વાર તરીકે આ દરવાજે હશે. આજે લાડણબીબીના વખતમાં બંધાવેલ કિલ્લાના મુખ્યદ્વાર રૂપ આનું અસ્તિત્વ અનુભવીએના કથન મુજબ આજના કપડવંજની નવી વસાહતના પશ્ચિમ-ઉત્તરભાગે હતું. આજે તે બધું કાળ-ગર્ભમાં લુપ્ત છે, તેમ છતાં આજથી છ-સાત દશકા પહેલાં અસ્તિત્વ ધરાવતા આ દરવાજાનું ચિત્ર સંશોધનના શ્રમના ફળરૂપે મળી આવેલ છે. ચિત્ર:-૩૦-૩૧-૩૨ -શાહના આરાના સામાકાંઠે વસેલ આજનું નવું કપડવંજ વસ્યા પૂર્વે એટલે કે લગભગ ૮ થી ૯ સદીઓ પૂર્વે પ્રાચીન કપડવંજ જ્યારે શાહના આરાની નજીક હતું.

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644