________________
@007
આપી અને બધા આગમા શુદ્ધ-રીતે છપાવી શ્રમણ-સંઘની સેવામાં રજુ કર્યાં. વધુમાં આગમિકશાસ્ત્રપાઠા કાળના ઘસારાથી પલટાઇ જવા ન પામે તે શુભઆશયથી આરસની ભવ્ય શિલાએ અને ઉંચી-ક્રેટિના તામ્રપત્રા ઉપર કોતરાવી આગમ-સાહિત્યને ચિરંજીવ બનાવ્યું. પરિણામે ધર્મપ્રેમી– જનતાના હૈયામાંથી સાહજિકરીતે પ્રગટેલ · આગમાદ્દારક' એવા હુલામણા વિશેષણથી સુÀાભિત બન્યા.
આવા પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મથી લગભગ પાંચ-મહિના પૂર્વ જૈન શ્રમણુ–સંધની સંવેગી પરપરામાં વિશિષ્ટ યેાતિ ર-મહાપુરૂષના સ્વતઃ આત્મબળે થયેલ પ્રવેશ ખૂબ જ સૂચક જણાય છે.
આ મહાપુરૂષના જન્મ વિ. સ. ૧૮૮૭ ૧. સું. ૬ના શુભદિને ઉત્તર-પ્રદેશમાં મથુરાથી ૨૦ માઇલ દૂર ચારપુર નામના ગામમાં બ્રાહ્મણુકુલમાં થયેલ, તેમના સંસારી પિતાનું નામ બાદરમલ અને માતાનુ નામ સુંદરમાઈ હતું, તેમજ પૂજ્યશ્રીનુ નામ મેાહનજી હતું.
માહનજીને ભાવી–યેાગે પૂજન્મના શુભકર્મીના ઉદ્દયથી તે ખાજુ વિચરતા–યતિઓના પરિચય ખચપણથી વધુ થવા લાગ્યા, સાત-વર્ષની અત્યંત નાની-વયથી તેઓ યતિઓની સેવા શુશ્રુષામાં જોડાઈ ગયેલ અને મોટેભાગે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા.
તેમના પિતાશ્રીએ તેમની વૃત્તિ અને યતિજી મહારાજ તરફથી ખાળકના વિશિષ્ટ ભાવીને જાણી પેાતાનુ સંતાન કુળદીપક અને તે આશયથી વિ. સ. ૧૮૯૬ માગસર સુ. ૬ના મંગલ-દિને પૂર્વ”-પરિચિત યતિવ ધી રૂપચંદજી મહારાજના ચરણામાં મેાહનજીને નવ વર્ષની નાની વયમાં પણ ઉન્નજળ-ભાવિની આશાએ સોંપી દીધા.
કૈાગ્ય-અભ્યાસ અને જીવન ઘડતરની પ્રક્રિયા પછી વિ. સ. ૧૯૦૩ માગસર વદી ૧૦ના મંગલદિવસે શ્રી. મક્ષીજી તીથૅ (ઉજૈન પાસે) શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યે ધામધૂમથી યતિદીક્ષા આપી રૂપચંદજી યતિજીએ તેમને પેાતાના શિષ્ય બનાવ્યા.
પૂ. ગુરૂદેવ સાથે તે પૂ−દેશના તીર્થાંની યાત્રા માટે બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ તરફ વિહાર કર્યાં, તે બાજુ ઘણા વર્ષ વિચર્યાં.
ત્યાર પછી
વિ. સ’. ૧૯૧૦માં ગુરૂદેવના સ્ત્રગ`વાસ-પછી તે એક વખત કલકત્તા શહેરમાં ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તે વખતે એક વિવેકી શાસ્ત્રજ્ઞ—વ્રતધારી શ્રાવકે પાસે આવી વદન કરવાને ખલે માત્ર પ્રણામ કર્યાં. તેથી પૂજ્યશ્રીને કુતુહલ થયું. શ્રાવક પાસેથી યાગ્ય ખુલાસે મળતાં ‘સાચું સાધુપણું ત્યાગ વૈરાગ્યમાં સમાયેલુ છે, આદર્શ સયમ વિના સાધુપણુ અસાર છે’ એ વાત જચી ગઈ.
ભવલીરૂપણાથી મનેામંથન શરૂ થયુ` કે-ચતપણામાં આ બધા વૈભવ, સસારી
જી
મ
s