________________
TOMTERS
તે મધ્ય-કેન્દ્રથી ડાબી બાજુ નીચે અર્ધચંદ્રાકારે વિશાળ દરિયા વચ્ચે નાના-મોટા દ્વીપ સમૂહ દર્શાવ્યું છે, તે આપણે રહીએ છીએ કે ૮૦૦૦ માઈલના વ્યાસવાળી વર્ત. માન પૃથ્વી-વર્તમાન જગતને નિર્દેશ કર્યો છે.
આજે શાસ્ત્રીય-જ્ઞાનની ગહનતા નહિ સમજી શકનારા કેટલાક ધુરંધર-વિદ્વાન પંડિતે પણ “આર્યાવર્ત” શબ્દને ખૂબ જ ટૂંકા અર્થમાં ઘટાવી શા-વર્ણિત વિશિષ્ટ સપ્ત-દ્વીપ જંબૂદ્વીપ, લવણ-સમદ્ર, ભરત-ખંડ આદિ મહત્વના પદ ને પણ કપ-મક વ્યાયે મારી મચડીને જે-તે સ્થળોને તેવાં નામ આપી સરખાવવાની અજ્ઞાનભરી ધૃષ્ટતા કરી રહ્યા છે.
હકીકતમાં આપણે અત્યારે જે પૃથ્વીના અતિ–૮૦૦૦ માઈલના નાના-વિભાગમાં રહીએ છીએ, તેનાથી પૂર્વમાં ઈશાન-ખૂણે અને ઉત્તરમાં ખૂબ જ વિસ્તારવાળી પૃથ્વી રહેલી છે, તે વાતને માન્યા સિવાય છૂટકે નથી.
તેમ માનતાં કોઈ જાતની શાસ્ત્રીય-માન્યતાઓને કાવવાની કે પાટા-ફેર રજુ કરવાની જરૂરિયાત ઉભી થતી નથી.
કાળ-ચકની વિષમ-અસરથી ઈ. સ.ની ચેથી સદી લગભગથી વર્તમાન-જગતને સંપર્ક આ ચિત્રમાં દેખાતા બીજા દેશે અને વિભાગો સાથે ન રહે ાના પરિણામે આપણે ટૂંકી-દુનિયાના વાસી થઈ ગયા.
, પણ હકીકતમાં આર્યાવત એટલે (૨૫) સાડી-પીસ-આર્ય–દેશને સમૂહ. તેનું શાસ્ત્રીય-ષ્ટિએ પણ ખૂબ વિશિષ્ટ મહાભ્ય અંકાયેલું હતું અને છે, કેમ કે તીર્થ કો, ગણધર ચકવર્તીએ આદિ શલાકા પુરૂષ તરીકે પ્રખ્યાત મહાપુરૂષે | જન્મ-વિહાર અદિ આ ભૂમિમાં જ હોઈ આર્યાવત વિશિષ્ટ-મહત્વને અનાદિ-કાળથી મનાતે આવ્યા છે.
કાળ,બળે આજે તે આર્યાવર્તની ભૂમિ પરસ્પર-વ્ય ડારની દષ્ટિએ છિન્નભિન્ન થઈ ગઈ છે, તે રીતે પૂ. ચરિત્રનાયકશ્રી વર્તમાન-જગતના એક છેડત-ભાગરૂપ એશિયાના તિલકસમાં ભારતવર્ષના મહાગૌરવશાળી ગુજરાતના ગરવા ખેડા જિલ્લાના સૌભાગ્યવતા કપડવંજ શહેરમાં જન્મ્યા છતાં પણ પ્રાચીન આર્યાવર્તની ચાલી આવતી સાંકારિક- મહત્તાને અનુસંધાનવાળી ભૂમિ સાથે પક્ષ રીતે પણ સંબંધવાળા હતા એમ તેઓશ્રીના અદ્ભુત સર્વતેમખી–વ્યક્તિત્વના વિકાસથી ચોક્કસ સમજાય છે.
ચિત્ર ૨ - મૃ. ચરિત્રનાયકથી જે અરસામાં જ , તે કાળ ભારતવર્ષની પ્રજા માટે ખૂબ કપરો કાળ હતો, તેથી તેવા પ્રસંગે તે વિષમ પ રિથતિના ઉકેલ માટે અવસરચિત જાણે કુદરતી પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ થઈ રહ્યાનું સમજાય છે.