________________
STADIVEURE
તે કાશીના પંડિતરાજ પણ બાળકના જન્મ-સમયની કુંડળી જોઈ ચકિત–પ્રસન્ન થયેલ.
આવા વિશિષ્ટ જાતકના પ્રત્યક્ષદર્શન એ જીવનને લ્હા ગણાય, એમ કહી પંડિતજી સ્વયં તે બાળકને જેવા પધાર્યા છે, તે બદલ આપણે સૌ અગાધ-પાંડિત્ય સાથે શોભતી પંડિતરાજની અપૂર્વ નમ્રતા અને ગુણદર્શિતાને અભિનંદીએ છીએ.”
હવે હું મગનભાઈને નમ્રભાવે સૂચન કરું છું કેપ્રશસ્ત–લક્ષણ-સંપન્ન બાળકને પંડિતરાજ સામે ઉપસ્થિત કરે ! સમયની મર્યાદા બહુ ટૂંકી છે. પંડિતરાજને શ્રોત્રિયવાડમાં મહત્ત્વની સંસ્કારવિધિમાં તુરત ઉપસ્થિત થવાનું છે.”
આટલું કહી સ્થાનિક જોષીમહારાજ સ્થાને બેઠા. મગનભાઈ પણ જમનાબેન પાસેથી બાળકને તેડી લાવી પંડિતરાજ સામે હાજર થયા.
પંડિતરાજે બાળકના તેજસ્વી છતાં સૌમ્ય ચહેરાને જોઈ ભાવાવેશમાં સહસા ઊભા થઈ બાળકને મગનભાઈના હાથમાંથી પોતાના ખોળામાં લઈ પિતાના આસને બેઠા.
પ્રૌઢવયના, માટી દાઢીવાળા, અજાણ્યા વૃદ્ધ પુરૂષ પાસે અચાનક જવા છતાં બાળક ક્ષેભાન પામે, પણ ખિલખિલાટ હસતું રહ્યું.
પંડિતજી બાળકની આ વિશિષ્ટતાને નિહાળી ખૂબ વિસ્મિત બન્યા.
પછી ધીમે ધીમે બાળકના શિખા-મસ્તક–લલાટ-ચક્ષુ-નાસિકા-કાન-વક્ષસ્થળ-બન્ને હાથની મુઠીઓ ખેલી નાજુક રેખાસંપન્ન હથેળીઓ અને પગના તળીઓ વિગેરે ધારીને જોઈ લીધાં પછી શરીરને સ્પર્શ, મસ્તક ઉપરના કેશ, હસવા ટાણે બન્ને ગાલમાં પડતા નાજૂક ખાંચા વગેરે બાહ્ય-લક્ષણની પણ સમીક્ષા કરી.
થોડોક સમય બાળકને પંપાળી-રમાડી અત્યંત-પ્રસન્નવદને કાશીના પંડિતરાજે મગનભાઈને બાળક પાછો સેં.
ખૂબ સ્વસ્થતાપૂર્વક પંડિતરાજ બોલ્યા કે
"धन्य है इस धरतीको ! जहां हमारे परमाराध्य श्री शामळाजी, डाकोरजी एवं द्वारकाजी आदि पुण्यभमिएँ हैं. साथ है ऐसे नररत्नोंकी जहां पैदाइश हो, इस धरतीको मेरा बारबार अभिनंदन ह.
भगवानकी दया से मैंने अपनी जिंदगीमें हजारों व्यक्तिओंके जन्माक्षर बनाये एवं देखे किंतु शुक्लाजीने आज दुपहरको दो बजे जो जन्मकुंडली बताइ. क्या कहूँ ? सच पूछो तो मैं उस कुंडलीको देखते ही चकरा गया था. मैं अपनी आंखोंपर विश्वास नहीं कर रहा था कि-ऐसी भी कुंडली क्या वर्तमान कालमें किसी जातककी हो ? किंतु अब जातकको प्रत्यक्ष देखनेपर मुझे पूरा भरोसा हो गया कि-भगवानने -
यदा यदा हि धर्म स्य, ग्लानिर्भवति भारत ! ।
अभ्युत्थानमधर्म स्य, तदात्मानं सृजाम्यहम् ।। इन शब्दोंसे गीतामें जो प्रतिज्ञा-वचन दिया है ठीक उसीके अनुरुप भारतके अज्ञानमूढ लोगोंकी भ्रांति
આ ગરમ કરી રહી