________________
Ot Supiste was
CH
માહ વદ ૧૩ ગુરૂવારના પ્રથમ શુભ ચેાઘડિયે ઉમંગભેર લીંબડી પહેોંચી ગયા. ગામ બહાર ભગાવાના કાંઠે સાંઢણી વાળાને ઠરાવેલ પૈસા અને ચાગ્ય બક્ષીશ આપી વિદાય કર્યા.
શકરભાઈએ પૂ. ચરિત્રનાયકશ્રીને ભોગાવાના સામા કાંઠે લઇ જઇ ગામમાં પેસતાં પૂર્વ સાત નવકાર, ત્રણ ઉવસગ્ગહર અને શ્રી ગૌતમ-સ્વામીજીનુ નામ ઉમ ગભેર લેવા પૂર્ણાંક ઉપડતા સૂરે સાત ડગલાં મુકાવી લીબડીમાં પ્રવેશ કર
માટા દહેરાસરે જઈ શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શન ક વિષય-કષાયના તાપને શમાવનાર સવિરતિ ચારિત્રની શુભપ્રાપ્તિના સફળ સકલ્પ સાથે પૃ ચરિત્રનાયકશ્રી ચૈત્યવંદન કરી શંકરભાઈની નિશ્રાએ વિનીતભાવપૂર્વક જૈન ઉપાશ્રય તરીકે પરાતી પૂરીબાઈ જૈન ધર્મશાળાના પ્રવેશ-દ્વારે ત્રણ નવકાર ગણી અપૂર્વ ભાવેાલ્લાસ સાથે દાદરો ચઢી પૂ. તારક ગુરૂદેવશ્રી અવેરસાગરજી મ. પાસે પહોંચ્યા.
વિવેકી શકરભાઈ એ પાટલે લાવી ગડુલી કરી ૧૫ રૂપિયા અને શ્રીફળ પૂ. ચરિત્રનાયકશ્રી પાસે મુકાવી વિધિપૂર્વક વંદના કરી સુખશાતા પૂછી.
શંકરભાઇને તથા પુ. ચરિત્રનાયકશ્રીને પૂ. શ્રી ઝુંવરસાગરજી મ. શ્રીએ એળખી કાયા, અને ચેગ્ય રીતે આવકાર આપ્યા.
મગનભાઇ-ભગતના ભક્તિભાવથી તમેળ પત્ર શકરભાઇએ રજુ કર્યાં.
પૂ. અવેરસાગરજી મ. શ્રીના ઈશારાથી ઉપસ્થિત વેવેકી-શ્રાવકો નાસ્તાપાણી અને સેવાપૂજા માટે આગ્રહ-ભક્તિભાવપૂર્વક પૂ. ચરિત્રનાયકશ્રી શંકરભાઈને લઈ ગયા.
આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રી સંયમગ્રહણ માટેની લાંખા સમયની તમન્નાને પૂર્વાંસ્વરૂપ આપવા પૂ. બાપુજીની ગેાઠવણ પ્રમાણે નિવિને તારક ગુરૂદેવશ્રીના ચરણેામાં પહોંચી ગયા.
હવે અહી મહત્વની બાબત એ છે કે બહુમૂલ્ય હીરા કે નંગ સાનાની વીંટીમાં જ વધુ શાથે-એ લેાકર।તિ મુજબ પૂર્વજન્મનું વિશિષ્ટ–ારાધનાનું ખળ લઈ શાસનના વિશિષ્ટ પ્રભાવક બનેલા અને આરાધનાના ભાવ પ્રાણ-સમા આગમાના કાળખળે વેરિવખેર થયેલ વિશિષ્ટ-વારસાને વ્યવસ્થિત-સ્વરૂપ આપવાનું મહાભગીરથ કાર! એકલે હાથે કરનાર મહાપુરૂષને કેવા અદ્વિતીય—એજસ્વી, શાસનના મૌલિકતવેાથી સભર, તારક. પ્રૌઢજ્ઞાનીગીતા' ગુરૂભગવંતની નિશ્રા સફળ–રીતે મળી ? તે વસ્તુ પણ ખૂબ જ ગંભીર ભાથી અહીં વિચારવા જેવી છે.
તેથી પૂ. ચરિત્રનાયકશ્રી જેવા નંગની બહુમૂલ્યતાને એ ખાવી વિશિષ્ટ રીતે ચમકાવનાર મહાન શાસનપ્રભાવક પૂ. શ્રી ઝવેરસાગરજી મ.શ્રીના અદ્ભુત પ્રસિદ્ધપ્રાય ઐતિહાસિક પરિચય સાગરશાખાના પ્રભાવપૂણ મહાપુરૂષોની ઓળખાણ સાથે આપને અહીં પ્રસંગાચિત મનાય છે.
આ ટ્ણીમાંની આ શિક
કા