________________
DSCS
હિસાબે પૂજ્ય શ્રી મયગલ-સાગરજી મ. ના સપ"માં બ્યા, અને હું ધર્યું–આરાધના કરનાર પુણ્યાત્મા બીજા આત્માઓને ધર્મક્રિયા કરવાની દ-વ્યવસ્થામાં ભાગ લેનાર અનંત-પુણ્યનું ભાથુ' મધે છે.” એ વાત સચાટ સમજીને પૂ. મહારાજશ્રીના વસવાટથી જ્ઞાનધ્યાનના, સ્વાધ્યાયના અને સંયમના વાતાવરણથી પવિત્ર ખનેલ તે ડેારા માટે શ્રીસ ંઘ-પાસે પેાતાને લાભ આપવાની આજીજી-કાકલુદી પૂર્વક વિન ંતી કરી કે—
“ આરાધનાના આ પવિત્ર સ્થળને કાયમી-ધ સ્થાનરૂપે બનાવવાને લાભ મને મળે તે સારૂ !!! ”
શ્રી સ ંઘે પણ પૂજ્યશ્રીની દોરવણી મુજખ સાધમિ કપણ ના વિશિષ્ટ-સ્નેહના પ્રતીક રૂપે આદેશ આપ્યા, એટલે ધર્માનુરાગી શ્રી ઝવેરભાઈ એ શ્રીસ -હસ્તે તે ન્હાશ ખરીઢાવી તેના રોકડા પૈસા આપી પાર્કા દસ્તાવેજ કરાવી શ્રીસ`ઘને સમર્પિત કરી પેાતાની જાતને ધન્ય બનાવી.
વિ. સં. ૧૮૦૧માં નૂતનવર્ષે તે હેરાને ધર્મસ્થાન પે યાગ્ય ફેરફાર સાથે ફેરવી પૂજ્યશ્રી પદ્મ-સાગરજી મ. ના મગલ-વાસક્ષેપ સાથે શ્રીસ પે ધ°ક્રિયા કરવા માટે ઉપાશ્રય તરીકે વાપરવાનુ મંગલાચરણ કર્યું .
ત્યારબાદ શેષ-કાળમાં મેવાડમાં નાના-મેટા ગામામાં કષ્ટ ઉન કરીને પણ વિચરી ધર્મોપદેશ દુઈ લાકોને વીતરાગ-પ્રભુના દર્શન વંદન, પૂજનરૂપ શ્રાવકના કત યમાં સ્થિર કર્યાં, ઘણી જગ્યાએ દહેરાસરમાં થતી આશાતનાઓ દૂર કરાવી.
ચાતુર્માસ માટે ઉદયપુર-શ્રીસ ંઘના વધુ આગ્રહ હા'' વિ. સ. ૧૮૦૧નું ચામાસુ શ્રીસંઘમાં ધર્માંકાર્યાં દ્વારા શાસનાદ્યોતના વધુ લાભ જોઇ ઉદયપુરમાં કર્યું.
શેષ–કાળમાં મેવાડના પ્રદેશમાં વિચરી પ્રભુ-શાસનના યાગ—તપ–સયમના ધારી–માગ દર્શાવવા સાથે શ્રાવકના કબ્ય તરીકે વીતરાગ–પ્રભુની દર્શન-વ-ત-પૂજા આદિ પ્રવૃત્તિના જોરદાર પ્રચાર કરી પુનઃ વિ. સ. ૧૮૦૨-૧૮૦૩ અને ૧૮૦૪ના ચેપમાં તે વખતની પરિસ્થિતિના આધારે શ્રીસ ંઘના ધાર્મિક-બંધારણને દૃઢ કરવાના શુભ ઈરાદા ઉદયપુરમાં જ કર્યાં.
તેથીજ ઉદયપુરની ધાર્મિક ઇતિહાસને દર્શાવનાર પુસ્તકમાં નોંધ છે કે—
૮ ઉદયપુરમાં સ ંવેગી–પરપરાને માન્ય રાખનાર–વની શ્રદ્ધાને ડગમગતી બચાવવા પૂ. પદ્મસાગરજી મ શ્રીએ આગમિક-મર્યાદા પ્રમાણે ધપિકારની છેએ પાંચ ચામાસાં કર્યાં’
આ વર્ષ દરમ્યાન (ચાક્કસ માહિતી પ્રાપ્ત નથી થઇ) કેશરિયાજીની યાત્રાર્થે આવેલ સંગ્રામગઢ ( રાજસ્થાન વાસી સુગનચંદજીએ પૂ. મુનિશ્રી પદ્મસાગરજી મ. ની * જેનું કે રૂપાંતર થઈ આજે શ્રીગાડી-પાર્શ્વનાથાજીના દેરાસર પાસે ભવ્ય ઉપાશ્રય રૂપે અનેક ભવ્યાત્માઓને પ્રેરણા આપી રહ્યો છે.
ग
MALT
ભા
૩૪૪
.....
ર
sh