________________
zmmmmmmmm
પ્રકરણ ૨૨ ચરિત્ર-નાયકશ્રીના
વ્યક્તિત્વને ચમકાવનારી કે સાગર-શાખાના અધિનાયકેથી
પ્રભાવિત હું અમદાવાદ નગરશેઠના વંશજોની
પુ.યગાથા.
આ બાજુ ધમ–પુરી તરીકે વિખ્યાત શ્રી રાજનગર (અમદાવાદ)નું નગર-શેઠનું કુટુંબ ખૂબજ ધર્મનિષ્ઠ-વિવેકી તરીકે આદર્શ ગણતું, તે કુટુંબની ધર્મભાવનાને પોષનારા (પૂ. ચરિત્રનાયકશ્રી તપાગચ્છની જે સાગર-શાખાના મહાન પ્રભાવક નિવડયા, તે) સાગર-શાખાના વિશિષ્ટ-તિર્ધર મહાપુરૂ હતા. (જેની વિગત આગળ આવશે). પણ તે નગરશેઠ-કુટુંબના આદ્ય-પુરૂષ સ્વનામ-ધન્ય શ્રી શાન્તિદાસ-શેઠ સંબંધી ઐતિહાસિક સબલપ્રમાણેના આધારે જાણવા મળે છે કે
| દિલ્હીના તખ્ત પર મોગલ સલ્તનતના શાસનકાળે અજબ-ગજબના બાદશાહો થઈ ગયા, તેમાં સમ્રાટ–જહાંગીનું શાસન ભારે દોરદમામવાળું નિવડેલ.
તે સમ્રાટ જહાંગીરના રાજ્યકાળમાં થએલી એક ઘટના ઇતિહાસના પાને નોંધાએલ છે કે –
રાજા, વાજાં ને વાંદરાં, ત્રણેને જેમ પ્રેરણા આપે તેવા ચાલે” એ કહેતી મુજબ તેમજ “રાજાને કાન હોય પણ સાન નહિ” લોકતિના આધારે સમ્રાટજહાંગીરને એક વખત એ તરંગી તુક્કો ઉઠો કે “મારી કિંમત કેટલી?” અને દરબારમાં બધાની સમક્ષ આ પ્રશ્ન રજુ કરી સાબિત કરવા માટેના પ્રમાણે સાથે તેને ખુલાસો માગ્યા.
આખી સભા સ્તબ્ધ થઈ ગઈરાજસત્તાના સિંહાસન પર બેઠેલ અને મેગલાઈની ઝનૂનીકારમી-અસરવાળા તરંગી-બાદશાહને “આપની કિંમત અણુમલએમ કહેવા-માત્રથી સંતોષ ન થાય, સાબિત કરવાની તૈયારી ન હોય તે ગર્દન મારી નાખે ! એટલે ભલભલા નીતિજ્ઞો, વિદ્વાને અને વ્યવહાર-કુશળ સમજુ-લકો પણ ભેઠા પડ્યા.
પિતાની સભાના વિદ્વાનો આ ખુલાસે ન કરી શકે તે પિતાની પણ નામોશી કહેવાય! એ વિચારણાથી અહંકારના પડખામાંથી નિકળતી ધુંધવામણ બાદશાહની આંખમાં રોષની લાગણી રૂપે પ્રગટ થવા માંડી, પરિણામે સભા--જને ગભરાઈ ગયા હતા.
IM